કલ હમારા ન્યુઝ

સત્ય વિશ્વાસ અને પરિવર્તન

Ajab gajabBreakingLifeStyle

શાળા નાં ક્લાસ રૂમ માં ટીચરે સ્ટુડન્ટ સાથે કર્યો એવો જોરદાર કપલ ડાન્સ, કે જોનારા આંખો ફાડી ફાડી ને જોતાં રહી ગયા…જૂઓ વિડિયો..

હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં તમને દરેક બાબત સાથે જોડાયેલા વીડિયો જોવા મળી જાય છે.ભલે પછી તે માં-દિકરીનાં હોય કે પછી બાપ-દિકરા થી લઈને ટીચર સુધીના રિલેશન કેમ ના હોય.એ વાત તો તમે બધા જ લોકો જાણતા હશો કે ટીચર અને સ્ટુડન્ટની વચ્ચેનો રિલેશન કેટલો ગાઢ હોય છે.માતા બાદ જો કોઈનું સ્થાન આવે છે તો તે ગુરુનું જ હોય છે.મીડિયા પર રિલેશન સાથે જોડાયેલા વિડીયો વાયરલ થયા બાદ તેને લોકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે.

આજે અમે તમારા માટે એક એવો જ વિડિયો લઈને આવ્યા છી,જે હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ વિડીયો ઘણો જુનો છે.જેમ કે તમે બધા લોકો વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકો છો કે આ વિડીયો કોઈ ફેરવેલ પાર્ટીનો છે અને કોઈ સ્કુલમાં બાળકોની ફેરવેલ પાર્ટી ચાલી રહી છે.તમને લોકોને તો ખબર હશે જ કે ફેરવેલ પાર્ટીમાં મોટાભાગે બાળકો જ ભાગ લેતા જોવા મળે છે.

તેવામાં બાળકોના અમુક ટીચર એવા પણ હોય છે,જે પોતાના સ્ટુડન્ટને ઘણો સાથ આપે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે.હકિકતમાં આ વીડિયોમાં એક ટીચર ડાન્સમાં પોતાના સ્ટુડન્ટને સાથ આપતી દેખાઈ રહી છે.આ વિડીયો ક્યાંનો છે અને કઈ સ્કુલનો છે,તેના વિશે તો હજુ કોઈ જાણકારી નથી મળી પરંતુ આ વિડીયો હાલનાં દિવસોમાં ઘણો ચર્ચામાં આવી ગયો છે.

સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહેલા આ વીડિયોમાં એક વિદ્યાર્થી અને ટીચર જબરદસ્ત ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.આ વિડીયો લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો youtube ચેનલ અનશન દ્વારા શેર કરવામાં આવ્યો છે.મહત્વપુર્ણ છે કે આ વિડિયો એ હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે કારણ કે આ વીડિયોમાં સ્ટુડન્ટ અને ટીચરની એક અનોખો જ બોન્ડ જોવા મળી રહ્યો છે.વળી આ વીડિયો વાયરલ થવા બાદથી સોશિયલ મીડિયા યુઝર વિડીયો પર જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

વીડિયોનાં કોમેન્ટ સેક્શનમાં સોશિયલ મીડિયા યુઝર્સ ટીચર અને સ્ટુડન્ટ દ્વારા કરેલા જબરદસ્ત ડાન્સના વખાણ કરતા નજર આવી રહ્યા છે.લોકો દ્વારા આ વિડીયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.વળી અમુક લોકો એવા પણ છે,જેમને આ વિડીયો બિલકુલ પણ પસંદ નથી આવ્યો.જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્ટુડન્ટ અને ટીચર “આશિકી ટુ” ફિલ્મના સોંગ “હમ તેરે બિન અબ રહે નહી સકતે” ગીત પર ડાન્સ કરી રહ્યા છે.હાલનાં દિવસોમાં સ્ટુડન્ટ અને ટીચરનો વાયરલ થઈ રહેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર લાઈમલાઇટમાં છવાયેલો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »