જામનગર જીલ્લા ના લાલપુર જામજોધપુર તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજ તા.8.11.2020ના રોજ આલેશ ધામ મહિકી સમસ્ત કોળી ઠાકોર સમાજ ની ચિતિન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

જામનગર જીલ્લા ના લાલપુર જામજોધપુર તાલુકાના સમસ્ત કોળી ઠાકોર સમાજ તા.8.11.2020ના રોજ આલેશ ધામ મહિકી સમસ્ત કોળી ઠાકોર સમાજ ની ચિતિન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

 

તેમાં લાલપુર જામજોધપુર તાલુકાના આગેવાનો જામજોધપુર તાલુકા. અમાનત સમિતી જામજોધપુર તાલુકા ઉપાધ્યક્ષ રવિભાઈ શિહોરા (યુવા આગેવાન કોળી)સમાજઆલેશ ધામ મહીકી મહંત શ્રી અરવિંદ બાપુ ઠાકોર સેના જામજોધપુર શહેર ઉપપ્રમુખ સુખા ભાઈ ડાભી જામજોધપુર તાલુકાના કોળી સમાજ અગ્રણી મુકેશ ભાઈ પાટડીયા કોળી સમાજ જામજોધપુર પ્રમુખ રામભાઇ સિતાપરા જામજોધપુર તાલુકા કોળી સમાજના અગ્રણી ભરત ભાઈ સુરેલા લાલપુર તાલુકાના કોળી સમાજ ના પ્રમુખ રામભાઈ વરાણીયા ઠાકોર સેના સેત્તાલુસ પ્રમુખ બાબુભાઈ ઠાકોર મીડિયા સેલ બટુક ભાઈ પરેશા જામનગર જિલ્લા સમાજ ધર્મ સેવા સમિતિ જીલ્લા અધ્યક્ષ ઠાકોર સમાજ અનામત સમિતિ જિલ્લા અધ્યક્ષ સાગર ઠાકોર અશોક ભાઈ ઠાકોર અજય ભાઈ . વિપુલ ભાઈ રૂડા ભાઇ કેશુભાઈ પાટણ દિનેશભાઈ પરષોત્તમ ભાઈ તેમજ યુવા આગેવાનોએ હાજરી આપી આ મીટીંગ નો હેતુ સમાજ સંગઠન વધુ મજબુત બને તેમજ આવનારા સમય મા સમાજ પ્રગતી ના પંથેકે લય જવા માટે યુવા કાર્યકરો એ હાકલ કરી હતી

રિપોર્ટ સાગર ઠાકોર જામનગર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »