લ્યો બોલો કળિયુગી કાકા,જેમણે પોતાની દીકરી સમાન સગી ભત્રીજી સાથે કર્યા લવ મેરેજ,લોકો એ કાકા ને કહ્યુ કઈંક આવું….
સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો જોઈને લોકો ખૂબ જ શરમ અનુભવી છે એવી ઘટનાઓ સામે આવે છે જેમાં લોકો ઉંમરની પણ મર્યાદા રાખ્યા વિના પોતાનાથી નાની છોકરીઓ સાથે લગ્ન કરે છે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે .
દેવ આહીર નામના યુટ્યુબરે આ ઘટનાની પૃષ્ઠી કરતા ઘટના ઉત્તરાખંડ ની બતાવી છે જે વિડીઓ માં 53 વર્ષનો આ વ્યક્તિ જણાવી રહ્યો છે કે આગળ પાછળ 22 વર્ષની મારી ભત્રીજીના કોઈ નહોતું એના કારણે મારી ઓફિસમાં મેં એને કામ આપ્યું અને છેલ્લા છ મહિનાથી અમે એકબીજાના સંપર્કમાં આવ્યા એકબીજાથી.
અમને લગાવો થઈ ગયો અને એકબીજાની મરજી થી અમે લગ્ન કરી રહ્યા છીએ તેની સાથે હું લગ્ન કરું એમાં તે રાજી છે મારી ભત્રીજી મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા આ પ્રેમમાં સચ્ચાઈ છે અને હું તેને ખોળાનો ખૂંદનાર આપવા માગું છું અને રાણી બનાવીને પોતાના આલિશાન.
બગલામાં રાખવા માગું છું મારી તમામ સંપત્તિ બીજા કોઈને આપવું એના કરતાં નિરાધાર મારી ભત્રીજી ના નામે હું કરવા માગું છું અને તેની સાથે લગ્ન આજે મેં મંદિરમાં કર્યા છે જે લગ્નથી તે પણ ખુશ છે આ દરમિયાન યુવતી કશું બોલી નહોતી રહી આ વિડીયો કોઈ જંગલનો હોય એવું જણાઈ રહ્યું હતું.
યુવતી ની ઉંમર 22 વર્ષની ત્યારે આ કાકા 30 વર્ષ તેનાથી મોટા છે તેવું તેમને વીડિયોમાં કબૂલ્યું હતું વિડીયો સામે આવ્યા બાદ ઘણા બધા લોકો આ વિડીયો જોઈ ટીકા કરી રહ્યા છે આ વિડીઓની પૃષ્ઠી અમે કરતા નથી કારણ કે ઘણા બધા કિસ્સાઓ માં આવા વિડીઓ ખોટા પણ નિકડે છે.