સલમાનખાન ની દિવાની યુવતી એ ટેટુ એવી જગ્યાએ દોરાવ્યું કે જોનારા લોકો પણ શરમાયા…..
બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે તેમને બોક્સ ઓફિસ પર 30 વર્ષોથી લગાતાર હીટ ફિલ્મો આપીને ખૂબ જ નામના મેળવી છે આજે પણ તેઓ પોતાની સત્તાવન વર્ષની ઉંમરે મુખ્ય અભિનેતા તરીકે દર્શકો કે વચ્ચે આવે છે અને દર્શકો તેમના પર.
ખૂબ પ્રેમ લુટાવે છે તેઓ ફિલ્મી અભિનય સાથે બિગ બોસ રિયાલિટી શો પણ હોસ્ટ કરે અને બિયીગં હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે તેમના દેશ વિદેશમાં કરોડો ચાહકો છે સલમાન ના ચાહકોમાં સલમાન માટે કાંઈ પણ કરી જવાની દિવાનગી જોવા મળે છે તાજેતરમાં સલમાન ખાનનો 57 મોં જન્મ દિવસ હતો.
સલમાન ખાન ના ઘેર ભવ્ય કાર્યક્રમ આયોજીત થયો હતો હજારો લોકો પાર્ટીમાં આવેલા હતા તો તેમના ઘેર ગેટ બહાર એક યુવતી જોવા મળી જેના હાથમાં સલમાન ખાન નું બર્થડે પોસ્ટર હતુ અને તે યુવતીએ પોતાપા નિતંબો પર સલમાન ખાન નું ટેટુ ચિતરાવેલુ હતુ જેમાં અડધી તસવીર સલમાન ખાન ની.
ઉપર ના ભાગે પ્રતિત થતી હતી તો અડધી તસવીર તેના અડધા નિતંબો પર કોતરેલી હતી તેની આંખો માં સલમાન ખાન પ્રત્યે ગજબનો પ્રેમ જોવા મળતો હતો તે બહાર ઉભી રહી જોર જોરથી બુમો પાડતી હતી સલમાન ખાન ના નામની પરંતુ તેને ગેટની અંદર જવા દેવા માં નહોતી આવી તેને આ.
દરમિયાન જણાવ્યું હતું કે હું નાનપણથી સલમાન ખાન ની મોટી ફેન છું અને સલમાન ખાન ની તસવીરોને ઘરમા સજાવેલી છે મારા દરેક રુમમાં સલમાન ની તસવીરો છે મારા માટે એ બધું જ છે હું સલમાન ને ભલે કદાચ મળી ના શકું પણ એની તસવીરો ના સહારે મારું જીવન વિતાવી લઈશ એક પણ ફિલ્મ મેં.
સલમાન ખાન ની છોડી નથી હું દિવસમાં રોજ સલમાન ની ફિલ્મ જોવું છું અને તેના નામ નહીં તેના ફોટાને મેં મારા શરીર પર દોરાવેલો છે સલમાન ખાનની આટલી દિવાનગી જોતા લોકો પણ ચોંકી ગયા હતા તેનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો તેની તસવીરો લેવા પેપરાજી સહીત લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા.