લ્યો બોલો ભૂંડ સાથે સુવે છે આ ખૂબસૂરત યુવતી,તેનાં પાર્ટનર ને કહ્યુ તમે બીજાં રુમ મા સૂવો…

પ્રેમ એક એવી વસ્તુ છે,જે કોઈ પણ સાથે થઈ શકે છે.તેનો મતલબ એમ કે પાલતુ જાનવર સાથે પણ પ્રેમ થઇ શકે છે.હકીકતમાં જાનવર સાથે રહીને પોતાના માલિકને તેની સાથે ઈમોશનલ એટેચમેન્ટ થઈ જાય છે.સામાન્ય રીતે લોકો જાનવર પ્રતિ પ્રેમ દર્શાવવા માટે ઘરમાં કૂતરા-બિલાડી પાળતા હોય છે પરંતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે વાત કરાવવા જઈ રહ્યા છીએ,જેને પોતાના ઘરમાં ભૂંડ પાળી રાખ્યું છે.

ભૂંડ જેવા પ્રાણીને ઘરમાં પાળતુ બનાવીને રાખવું કોઇપણ વ્યક્તિ વિચારી શકતો નથી પરંતુ યુકેના બાથમાં રહેનારી 28 વર્ષીય સિમોન ભૂંડ ને પોતાના ઘરમાં પાળે છે.આ સાથે તેની સાથે બેડ પર શેર કરે છે.સિમોન વ્યવસાયે એક યુટયુબર છે અને તે સોશિયલ મીડિયા પર એલ્ટોરિયા નામથી ઓળખાય છે.

હકીકતમાં સિમોને પોતાના ઘરમાં 80 કિલો નું ભૂંડ રાખ્યું છે.જેનું નામ તેને મિલો રાખ્યું છે.તે તેની સાથે પોતાના નવા ઘરમાં છેલ્લા ત્રણ વર્ષથી રહે છે.સિમોન ગ્રામીણ વિસ્તારમાં ઉછરેલી હોવાને કારણે બાળપણથી જ પ્રાણીઓ પ્રત્યે લગાવ ધરાવે છે.આ જ કારણ છે કે તે ભૂંડ વગર એક મિનિટ પણ રહી શકતી નથી.સિમોન નો એક પતિ પણ છે,જેનું નામ બુક્રે છે.

સિમોન પોતાના પતિ અને ભૂંડ સાથે એક જ ઘરમાં રહે છે.જોકે રસપ્રદ વાત એ છે કે સિમોન બેડરૂમમાં બેડ પર પોતાના પાલતુ ભીંડા સાથે સુવે છે.જ્યારે તેનો પતિ એક અલગ રૂમમાં રહે છે.જોકે તેઓ બંને ભૂંડ ને પોતાના દીકરા જેવો પ્રેમ આપે છે અને તેની દરેક વાત ની સંભાળ લાગે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે સીમદ પોતાના પાલતુ ભૂંડ ની દેખરેખ માટે 48 હજાર રૂપિયા મહિને ખર્ચ કરે છે.

જોકે લોકો આ કપલનો ભૂંડ પ્રત્યેનો પ્રેમ જોઈને મજાક પણ કરતા હોય છે પરંતુ તેઓને તેનાથી કોઈ ફરક પડતો નથી.મિલો નામનો આ ભૂંડ ભોજનમાં શાકભાજી અને ફળ ખાય છે.આ સાથે ઘણી વખત પોતાના માલિક સાથે બહાર ફરવા માટે પણ જતો હોય છે.

ભૂંડ ને પોતાની માલકીન સાથે બેડ પર ધાબળો ઓઢીને સૂવું પસંદ છે.આ સાથે તે માથા નીચે તકિયો પણ રાખે છે.આ સાથે સીમોને ભૂંડને રમવા માટે રમકડાં પણ લઈ આપ્યા છે,જેનાથી મિલો ઘણી વખત રમતો નજરે પડે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »