એક સમયે અનિલ અંબાણીના લગ્નમાં વેઇટર તરીકે 50 રૂપિયામાં જમવાનું પીરસ્યું.આજે બોલીવુડમાં છે પ્રખ્યાત આ અભિનેત્રી…

મિત્રો અંબાણી પરિવાર તેમની વૈભવી જીવનશૈલી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે તેમજ અંબાણીને નામના મળે તે માટે ધીરુભાઇ અંબાણીએ ખૂબ જ મહેનત કરી હતી.મિત્રો જેમ કે તમે સૌ જાણો છો કે અંબાણી પરિવાર ભારતમા સૌથી અમીર પરિવારોમાથી એક છે.અને લગભગ બધાજ લોકો અંબાણી પરિવારની સંપતિ વિશે જાણે છે.મિત્રો અંબાણી પરિવારને ભારતના સૌથી અમીર પરિવારોમાથી એક માનવામાં આવે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા સ્ટારો પણ તેમને ઝુકાવવા માટે મજબુર નથી થતા પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખના માધ્યમ થી તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઇ રહ્યા છે.જેમણે અંબાણી પરિવારના એક પ્રસંગમા ભોજન પીરસ્યું હતુ અને તે અભિનેત્રી અત્યારે બોલિવુડમા પોતાનુ એક અલગ નામ બનાવ્યુ છે.

તેમજ તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ડ્રામા ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે.મિત્રો આપણે જે બોલિવુડ અભિનેત્રીની વાત કરી રહ્યા છે તે બીજુ કોઈ નહિ પરંતુ રાખી સાવંત છે. મિત્રો આ વિશે રાખી સાવંતે કહયુ હતુ કે જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેને અનિલ અંબાણીના લગ્નમા ભોજન પીરસવવાનુ કામ મળ્યું હતુ.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અનિલ અંબાણીનુ લગ્ન બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી ટીના અંબાણી સાથે થયા છે. પરંતુ રાખી સાવંતને એ વાત નથી ખબર કે તે મોટી થઈને બોલિવુડની ફિલ્મોમા કામ કરશે મિત્રો અભિનેત્રી રાખી સાવંતની ફિલ્મોએ બોલિવુડમા વધારે કઇ કર્યુ નથી.

તેમણે બોલિવુડમા અમુક મોટી અને મોટી ભુમિકા ભજવી છે. મિત્રો રાખી સાવંતને ટીવીથી સાચી ઓળખ મળી હતી.તેમજ રાખી સાવંતે પોતાના પ્રેમી સાથે ટીવી શો નચ બલિયેમા ભાગ લીધો હતો.જેણે રાખી સાવંતને ખુબજ લોકપ્રિયતા મેળવી હતી.

મિત્રો રાખી સાવંતે વિવાદથી ઘેરાયેલા શો બિગ બોસમા પણ અભિનય કર્યો હતો.જે બિગ બોસ જેવા વિવાદસ્પદ શોમા પ્રદશિર્ત થયા પછી તે વધારે લોકપ્રિય બની ગઈ.મિત્રો લગભગ બધા જ જાણે છે કે રાખી સાવંત અને મિકા સિંહની વચ્ચે શુ થયુ હતુ.અને થોડાક સમય પછી રાખી સાવંતે પોતાનો સ્વયંવર જેવો શો બનાવ્યો જેને દર્શકોને ખુબજ પસંદ કરવામા આવ્યો હતો.મિત્રો આ ખુલાસો કરતા રાખી સાવંત ને સાચી ઓળખાણ બોલિવુડમાથી નહિ પરંતુ ટીવી થી મળી હતી.

રાખી સાવંત હંમેશાં તેના વિવાદ્સ્પદ નિવેદનોને કારણે હમેશા હેડલાઇન્સમાં રહે છે.તે કેટલીકવાર દીપક કલાલ અને લાઇવ હનીમૂન જેવા લગ્ન જેવા નિવેદનો આપે છે.અને ક્યારેક શાંતિથી લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરે છે.મિત્રો એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલી પોસ્ટો પણ ચર્ચાનો વિષય બની જાય છે.

મિત્રો અભિનેત્રી રાખી સાવંતે એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો.કે જ્યારે તે અભિનેતા ગોવિંદાની સાથે ફિલ્મમાં કામ કરતી હતી ત્યારે તેનું મૂલ્ય કંઈ ખાસ નહોતું તે એકમાત્ર યુવાન અભિનેત્રી હતી.

તેમજ મિત્રો તમે હંમેશાં જોયું હશે કે રાખી સાવંત કોઈ મુદ્દા પર કોઈની સાથે દલીલ કરે છે.અથવા પ્રેક્ષકોની સામે ખુલ્લેઆમ કંઈક કહે છે.પછી ભલે તે લોકો તેના વિશે શું વિચારે.મિત્રો રાખી સાવંતે ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ્સ પણ રજૂ કર્યા છે.અને તેથી જ રાખી સાવંતને આઈટમ ગર્લ તરીકે પણ જાણીતી છે.મિત્રો હવે રાખી સાવંત એક વૈભવી બંગલામાં રહે છે.અને કહે છે કે તેણે પોતાની મહેનત દ્વારા આ પદ પ્રાપ્ત કર્યું છે.મિત્રો તમને જણાવી દઈએ કે રાખી સાવંત ગરીબ પરિવારમાંથી છે.

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »