રાજુલા જાફરાબાદ ખાંભામાં ચણાની ખરીદી માટે કેન્દ્ર ફાળવવા સરકારમાં માંગણી સરકારને પત્ર પાઠવી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરાઈ
રાજુલા જાફરાબાદ ખાંભામાં ચણાની ખરીદી માટે કેન્દ્ર ફાળવવા સરકારમાં માંગણી
સરકારને પત્ર પાઠવી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરાઈ
રાજુલા જાફરાબાદ ખાંભા માં ચણાની ખરીદીનું કેન્દ્ર ફાળવવા ખેડૂતો માં માંગણી ઉઠવા પામી છે આ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવી છે
જાણવા મળતી વિગત મુજબ રાજુલા માર્કટિંગ યાર્ડ ખાંભા માર્કટિંગ યાર્ડ તેમજ ટીંબી માર્કટિંગ યાર્ડ ત્રણેય યાર્ડમાં અસંખ્ય ખેડૂતો આવતા હોય છે અહીં કપાસ શીંગ સહિતની ખરીદીઓ થાય છે પણ ચણાની ખરીદી થતી નથી આથી ખેડૂતોને બહાર મોકલવાની ફરજ પડે છે
આ બાબતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ કૃષિમંત્રી મુખ્યમંત્રી સહિતના ને પાત્ર પાઠવી તાકીદે ચણાની ખરીદી માટેનું કેન્દ્ર શરૂ કરવા માંગણી ઉઠવા પામી છે અને રજુઆત કરાઈ છે
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા