આ ગામમાં હનુમાન દાદા ની સાત મૂર્તિ 800 વર્ષ થી બિરાજમાન છે,દરેક મૂર્તિ ઘંઉ નાં દાણા જેટલી વધે છે,માંગો તે…..
આપણા ગુજરાતની ધરતી ખુબજ પવિત્ર છે અહીં એવા ચમત્કારિક મંદિરો આવેલા છે કે જ્યાં જવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જતા હોય છે.આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવીશું કે જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે.
આજે અમે તમને હનુમાન દાદાના એક અદભુત મંદિર વિષે જાણાવીહું કે જ્યાં દાદા આજે પણ હાજરા હજુર બિરાજમાન છે.અહીં આવવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જાય છે.આ હનુમાન દાદાના મંદિરને સાત હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિર ખરચીયા ગામે આવેલું છે અહીં હનુમાન દાદાઈ સાત મૂર્તિઓ ૮૦૦ વર્ષ પહેલા સ્વયંમભૂ રીતે પ્રગટ થઇ હતી. ત્યારથી દાદાની સાતે મૂર્તિઓ વર્ષે એક ઘઉંના દાદા જેટલી વધે છે.
આજે બધી જ મૃત્તિઓનો આકાર મોટી થઇ રહ્યો છે.આ મંદિર ખુબજ ચમત્કારિક છે.અહીં લોકો દૂર દૂરથી દાદા દર્શન કરવા માટે આવે છે.અહીં લોકો પોતાની મનોકામના માંગે છે અને આ મંદિરનો ઇતિહાસ એવો રહ્યો છે કે માંગે તેની દરેક મનોકામના અહીં પુરી થાય છે.
દાદા અહીં આવતા ભકતોના બધા જ દુઃખ દૂર કરે છે. અહીં દાદાનો મહિમા ખુબજ અપરંપાર છે.માટે અહીં દર વર્ષે લાખો લોકોના દુઃખ દૂર થાય છે.અહીં જે ભકતો સાચા દિલથી હનુમાન દાદાની પ્રાર્થના કરે છે,તેમની મોટાથી મોટી અને નાનાથી નાની મનોકામનાપણા પુરી થાય છે.ગામના લોકોનું મનાવું છે કે અહીં હનુમાન દાદા ૮૦૦ વર્ષથી હાજરા હજુર બિરાજમાન છે.