કલ હમારા યુવા સંગઠન સુરત દ્વારા તળાજા – મહુવા તાલુકાની હદમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરાતા માઈનિંગ નો વિરોધ કરનાર પ્રદર્શનકારીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી થયેલા પોલીસ કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી

કલ હમારા યુવા સંગઠન દ્વારા સુરત જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પોતાના હક માટે લડના ભાઈઓ અને બહેનો ઉપર થયેલા ખોટા પોલીસ કેસો પાછા ખેચો તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો તબક્કાવાર આંદોલન કરવાની ચીમકી આપી છે.*
*જેમાં કલ હમારા યુવા સંગઠન ગુજરાતના મહિલા પ્રમુખ શાંતુબેન ઝાલામકવાણા, સુરત જીલ્લા પ્રમુખ ચિરાગભાઈ ઝાલા, કાનજીભાઈ પરમાર, જગદીશભાઈ જાદવ, પંકજભાઈ બારૈયા, અલ્પેશભાઈ બારૈયા, વિપુલભાઇ ગોહિલ, જયસુખભાઈ મકવાણા, સુનિલભાઇ રાઠોડ, કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
તસ્વીર કાનજી પરમાર સુરત