સુરત ની મહિલા નો ઘર સંસાર માં મોગલ ની કૃપા થી ચાલવા લાગ્યો.

ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે.માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે,જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં,પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. માઁ મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.

માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે.કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે.માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે.મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે.

ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે ફરી એકવાર માઁ મોગલ ધામે ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવ્યાં હતાં.

સુરતથી મોગલ ધામ પધારેલા મહિલા ભક્તનું નામ રમા બહેન છે.તેણી જણાવે છે કે માઁ મોગલે અમારૂ કામ પાર પાડી દીધું છે તો માનતા પૂરી કરવા માટે આવ્યા છીએ.

ત્યારબાદ મહિલા ભક્તે મણીધર બાપુના ચરણો 51000 રૂપિયા અર્પણ કર્યા હતા,ત્યારે મણીધર બાપુએ જણાવ્યું કે માઁ મોગલ દેવાવાળા છે અને તે કોઈ પાસેથી એકપણ રૂપિયા નથી લેતા આ માટે તમે તમારા આ રૂપિયા તમારી દીકરી અને તમારી નણંદને આપી દેજો માઁ મોગલ તમારી માનતા સ્વીકારી લીધી છે. જય મોગલ માઁ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »