નીતા અંબાણી ના મેકઅપ આર્ટિસ્ટ આટલી લે છે ફી. જાણી ને તમને પણ નવાઈ લાગશે.
ભારતના સૌથી અમીર વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે હાઈફાઈ જીવન જીવે છે. ભારત દેશ અને વિદેશમાં અનેક કરોડોને સંપત્તિ ભેગી કરીને આજે મુકેશ અંબાણીનો પરિવાર ખૂબ જ આલેશાન જીવન જીવે છે.
મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ની વાત કરવામાં આવે તો નીતા અંબાણી તેની લાઇફસ્ટાઇલ માટે ખૂબ જ જાણીતા છે.કારણ કે તે પોતાના કપડા અને અન્ય ચીજ વસ્તુઓ પાછળ એટલો બધો ખર્ચો કરે છે કે સામાન્ય માણસ તો સાંભળે તો તેના તો હોશ જ ઉડી જાય.
આજે અમે તમને નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ વિશે વાત જણાવવા જઈશું.નીતા અંબાણી જેની પાસે મેકઅપ નું કામ કરાવે છે તે કોઈ નાનો મોટો વ્યક્તિ નથી.તે મેકઅપ આર્ટિસ્ટનું નામ છે મિકી કોન્ટ્રાક્ટર.
મિકી કોન્ટ્રાક્ટર અત્યાર સુધીમાં બોલીવુડની સુંદર અભિનેત્રીઓ એશ્વર્યા રાય,અનુષ્કા શર્મા,દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન વગેરે જેવી અભિનેત્રીઓને મેકઅપ કરી ચૂક્યા છે.હવે તેઓ નીતા અંબાણી તેની પુત્રી ઈશા અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણીને મેકઅપ કરે છે.
મિકી કોન્ટ્રાક્ટર ની વાત કરવામાં આવે તો જો તે મુંબઈમાં રહીને કોઈને મેકઅપનું કામ કરી આપે તો તે લગભગ 75000 જેટલો ચાર્જ લે છે અને જો મુંબઈની બહાર ક્યાંય પણ મેકઅપ કરવા માટે તેને બોલાવવામાં આવે તો તેના માટે તે એક લાખથી પણ વધુ ચાર્જ લે છે.
આમ નિતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ ખૂબ જ જાણીતી હસતી છે.નીતા અંબાણી આજે ખૂબ જ આલીસાન રીતે જીવન જીવતા જોવા મળે છે.તેની વાત કરવામાં આવે તો તે પોતાના જે કપડા હોય તે માત્ર એક જ વાર પહેરે છે બાદમાં તે પોતાના કપડા બીજીવાર પહેરતા પણ નથી.સાથે ખૂબ જ અવનવી વાતો જોડાયેલી છે.મુકેશ અંબાણી આજે વિદેશમાં પણ પોતાની સંપત્તિમાં ખૂબ જ વધારો કરતા જાય છે અને ખૂબ જ નામના મેળવતા જાય છે