સુરતના 2 યુવકોની જમીન ઘણા વર્ષોથી વેચાતી ન હતી,પછી તેણે રાખી માં મોગલની માનતા અને થોડાક જ દિવસોમાં થયો એવો ચમત્કાર કે…
ભગુડા વાળી માં મોગલના પરચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે.માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજર હજુર છે.જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે.તેમના દરેક કામો માં મોગલ પુરા કરે છે.
માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.માં મોગલના પરચાની એક સત્ય ઘટના જાણવા જઈ રહ્યા છીએ.ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર.આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે.તો તેની મનોકામના પૂર્ણ થાય છે.હાલમાંજ આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં સુરતથી 2 યુવકો તેમની માનતા પૂરી થતાની સાથે જ પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા.ત્યારે આ બંને યુવકો પોતાની માનતા પૂરી કરવા માટે મંદિરે આવ્યા અને માં મોગલના આશીર્વાદ લીધા.મણીધર બાપુએ એ બંને યુવકોને પૂછ્યું કે બેટા કેવી માનતા રાખી હતી.
બંને યુવકોએ કહ્યું કે તેમની એક જગ્યા ઘણા સમયથી વેચાતી ન હતી કે જે માં મોગલ પર માનતા રાખી હતી પછી થોડાક જ દિવસોમાં તે જમીન વેચાઈ ગઈ.તેથી અમેં 51 હજાર રૂપિયાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવ્યા છીએ.મણીધર બાપુએ તે 51 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને એ બંને યુવકોને કહ્યું કે આ પૈસામાંથી 25000-25000 તમે તમારી બહેનોને આપજો માં મોગલ ખુશ થશે.
ચાલો આજે તમને માં મોગલના એક પરચા વિશે જણાવીશું. દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો હતો. નવ મહિનાનો થયો છતાં આ દીકરો કશું બોલી શકતો ન હતો અને માતા-પિતાએ મોટામાં મોટા ડોકટરને પણ બતાવ્યું.ઘણા બધા ડોક્ટરોએ પણ કહી દીધું કે છોકરો ક્યારેય બોલી કે સાંભળી શકશે નહીં. પરંતુ ત્યાર પછી આ છોકરાને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દંપતીએ દીકરા માટે સાચા દિલથી મોગલ ની માનતા રાખી હતી અને પોતાના બાળકોને મા મોગલ ના દર્શન કરવા માટે લઈ આવ્યા.
થોડા સમય બાદ એક એવું થયું હતું કે,ધીમે ધીમે આ બાળકમાં ફરક દેખાવા લાગ્યો હતો અને અત્યારે આ છોકરો બોલી અને સાંભળી પણ શકે છે.તેમના પરિવારના લોકોનું એવું માનવું છે કે મા મોગલ એ પરચો કરી બતાવ્યો છે અને પરિવારની અતૂટ શ્રદ્ધાને કારણે આજે માં મોગલ ના આશીર્વાદથી દીકરો બોલી અને સાંભળી પણ શકે છે મા મોગલના પરચા અપરંપાર છે.
પોતાના દીકરાની પરિસ્થિતિ જોઈને આખો પરિવાર ખૂબ ચિંતામાં મુકાઈ ગયું હતું.અને તેમને મોટા મોટા ડૉક્ટરને પણ બતાવી ચૂક્યા હતા પણ કોઈ ફરક પડ્યો ન હતો.લોકો એવું કહેતા હતા કે ફક્ત માં મોગલ જ કરી શકે છે.અને તેમણે માં મોગલ ઉપર વિશ્વાસ કરીને પોતાના દીકરા માટે માનતા માની હતી.તેમજ પરિવારના લોકોનું કહેવું છે કે ફક્ત એક જ મહિનામાં તેમના દીકરો ઠીક થવા લાગ્યો અને હંમેશા માં મોગલના આભારી રહેશે.