મહિલાનું મકાન વેચાતું નાં હતું જેથી મહિલાએ માનતા કરી,માનતા ના 12 કલાક માં જ માં મોગલ ની કૃપા થી કામ થઈ ગયું, માનતા કરવાં મોગલ ધામ જતાં થયું એવું…

માત્ર માતા મોગલના દર્શન કરવાથી ભક્તોની ચિંતાઓ અને દુ:ખ દૂર થાય છે.માતાએ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાની પત્રિકાઓ આપી છે.જેમ કોઈ માતા પોતાની સરકારને દુઃખમાં જોઈ શકતી નથી,તેવી જ રીતે મોગલ માતા પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતી નથી.

જ્યારે કોઈ ભક્ત સંકટમાં હોય છે અને માતાને યાદ કરે છે,ત્યારે માતા તરત જ તેની તકલીફ દૂર કરી દે છે.ભક્તો પણ જ્યારે તેમની મુશ્કેલીઓ દૂર થાય છે ત્યારે સૌથી પહેલા માતાના ચરણોમાં નમન કરવા આવે છે

આજ સુધીમાં લાખો ભક્તોએ માતાના પરચા નો અનુભવ કર્યો હશે.માતાના ભક્તો ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે.આજે તમને આવા જ એક પરચા વિશે જણાવીએ.એ કેવી મહિલા વિશે જણાવીએ જેની માનતા માતાએ 12 કલાકમાં જ પૂરી કરી દીધી.

12 કલાકમાં જ પોતે માનેલી માનતા પૂરી થતાં મહિલા 51 હજાર રૂપિયા લઈને કચ્છના કબરાઉ ધામના મંદિરે પહોંચી હતી. અહીં તે મણીધર બાપુને મળી અને તેના આશીર્વાદ લીધા.મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેને શેની માનતા હતી ત્યારે મહિલાએ જણાવ્યું કે તેનું મકાન વેચાતું ન હતું તેથી તેણે મોગલ મા ની માનતા રાખી હતી.માતા રાખ્યા ના 12 કલાકમાં જ મકાન વેચાઈ ગયું અને સારા એવા રૂપિયા મળ્યા તેથી તે 51 હજાર રૂપિયા લઈને મંદિરે દર્શન કરવા આવી છે.

મણીધર બાપુએ તેને આપેલા રૂપિયા પરત કરી દીધા અને કહ્યું કે આમાંથી અડધા અડધા રૂપિયા તેની નણંદ અને દીકરીને આપી દેવામાં આવે માતા મોગલ ને આવા દાનની જરૂર નથી તેની માનતા માતાએ 51 ગણી સ્વીકારી લીધી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »