યુવકને પહેલાં કમળો અને પછી તેમાંથી કમળી થતાં તબિયત વધું ખરાબ થઈ ગઈ હોય,માં મોગલ ની માનતા રાખતાં થયું એવું કે પરીવાર અને ગામ લોકો….
માં મોગલના પરચા અપરંપરા છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે.માં મોગલ તો પરમ કૃપારૂ છે.માં મોગલને યાદ કરોને માં મોગલ પલમાં પોતાના ભકતોને મદદ કરવા માટે પહોંચી જાય છે.
એટલા માટે જ માં મોગલને આઢારે વરણની માં કહેવામા આવે છે.માં મોગલને યાદ કરોને માં મોગલ ત્યાં પહોંચી જાય છે.માં મોગલના પરચમ છે કે વિદેશો સુધી ફેલાયેલો છે.એક યુવક કબરાઉ ૫ હજાર રૂપિયા લઈને પોતાની માટેના પુરી કરવા માટે આવ્યો હતો.
બાપુને પ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે મારી આ માનતા પુરી કરો બાપુ તો બાપુએ કહ્યું કે શેની માનતા હતી યુવકે કહ્યું કે બાપુ મને કમરો થઇ ગયો હતો અને કમરા માંથી કમરી થઇ ગઈ હતી.
મારી તબિયત દિવસેને દિવસે બગડી રહી હતી.ડોકટરોએ કહ્યું કે હવે તે નહિ બચી શકે તો તમે અણી જે સેવા થાય એ કરો ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા અને જયારે મારી પાસે કોઈ રસ્તો ના વધ્યો ત્યારે મેં વાળવાળી માં મોગલની માનતા માની અને કહ્યું કે હે માં માને કમરો મટી જાય અને હું એકદમ સાજો થઇ જાઉં તો હું તમારા મંદિરે આવી.
૫ હજાર રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશ અને માં મોગલમાં આશીર્વાદથી મારો કમરો માટી ગયો આ ચમત્કાર જોઈને ડોકટરો પણ ખુબજ ચોકી પાડ્યા હતા કે આ કેવી રીતે થયું.મારુ જીવન બચી ગયો એ માં મોગલના આશીર્વાદથી માટે હું અહીં માં મોગલની માનતા ઉતારવા માટે આવ્યો છું.મણિધર બાપુએ કહયું કે આ ટેરો વિશ્વાસ હતો માટે તારું કામ થયું આ રૂપિયા તું તારી બેન દીકરીને આપી દેજે.