આ 15 વર્ષની છોકરી કમાય છે, મહીને આટલાં રૂપિયા, કરે છે આવું કામ…….

ઇસાબેલા બેરેટના સોશિયલ મીડિયા પર 1.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.તે ધ નેક્સ્ટ બિગ થિંગ ડોક્યુમેન્ટ્રીમાં પણ જોવા મળી છે.જ્યારે તે માત્ર 6 વર્ષની હતી ત્યારે તે કરોડપતિ બની ગઈ હતી.તે ન્યૂયોર્ક ફેશન શોમાં પણ મોડલિંગ કરતી જોવા મળી છે.ઈસાબેલાની વાર્તા ઘણા લોકોને સ્પર્શી ગઈ છે.

15 વર્ષની છોકરીએ તેના જીવનમાં તે દરજ્જો મેળવ્યો છે,જે આ ઉંમરે બહુ ઓછા લોકો હાંસલ કરી શકે છે.જ્યારે આ છોકરી માત્ર 6 વર્ષની હતી ત્યારે તે કરોડપતિ બની ગઈ હતી. હવે તે મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાઈ રહી છે.તે મોડેલિંગ કરે છે અને પ્રખ્યાત બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. ઇસાબેલા બેરેટ એક આંત્રપ્રિન્યોર,અભિનેત્રી,મોડલ અને સૌથી નાની સ્વ-નિર્મિત કરોડપતિઓમાંની એક છે.

તેનું નામ ઇસાબેલા બેરેટ છે.6 વર્ષની ઉંમરે,તેણીએ કપડાં અને ઘરેણાંનો વ્યવસાય શરૂ કર્યા પછી લોકપ્રિય અમેરિકન ‘TLC શો’ માં હાજરી આપી.

ઈસાબેલાએ ન્યૂયોર્ક ફેશન વીક માં મોડલિંગ કરતી વખતે ખુલાસો કર્યો હતો કે તેણે પોતાની બ્રાન્ડ હાઉસ ઓફ બેરેટી લોન્ચ કરી છે.ઈસાબેલાએ ખાસ રીતે ક્રિસમસની ઉજવણી કરી.હવે તે 1.6 કરોડ રૂપિયાથી વધુની લેમ્બોર્ગિની કાર ખરીદવા જઈ રહી છે.

ઇસાબેલા પોતાની સરખામણી હેન્ના મોન્ટાના સાથે કરે છે. જીવનમાં આટલી સફળતા હાંસલ કરવા છતાં,ઇસાબેલા શિક્ષક બનવા માંગે છે.ઇસાબેલાએ તેની બ્યુટી પેજન્ટ કારકિર્દી દરમિયાન 55 ક્રાઉન અને 85 ટાઇટલ જીત્યા છે.તે ઘણી બ્રાન્ડ માટે મોડલિંગ પણ કરે છે.ઇસાબેલાની ગણતરી હવે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે થાય છે.

ઇસાબેલાના સોશિયલ મીડિયા પર 1.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે,તે એમેઝોન પર ડોક્યુમેન્ટ્રી ધ નેક્સ્ટ બિગ થિંગ માં પણ જોવા મળી છે.

એક સમયે ઇસાબેલાની માતાને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે ખૂબ જ નાની ઉંમરે તેની પુત્રીનો મેક-અપ કર્યો હતો અને તેને કામ પર મોકલી હતી.જ્યારે, ઇસાબેલાએ કહ્યું કે ઘણા લોકો તેના જેવા બનવા માંગે છે, આવી સ્થિતિમાં તેને પોતાનો રોલ ઘણો મોટો લાગે છે.

15 વર્ષની એક કરોડપતિ પોતાની શાનદાર જીવનશૈલીથી ચાહકોને આકર્ષી રહી છે,છેલ્લા કેટલાક મહિનાઓથી તે તેના હેલિકોપ્ટરમાં સવારી કરી રહી છે.ઇસાબેલા,જેને સપ્તાહમાં 25,૦૦૦ પાઉન્ડનું ભથ્થું ચૂકવવામાં આવે છે,તે ઘણીવાર લોબસ્ટર ડિનરનો આનંદ માણતી જોવા મળે છે અને તે માત્ર છ વર્ષની હતી ત્યારથી તેની પાસે વ્યક્તિગત ડ્રાઇવર છે.તેણે અત્યાર સુધી ન્યૂયોર્ક ફેશન વીકમાં મોડલિંગ કર્યું છે અને પોતાની બ્રાન્ડ હાઉસ ઓફ બેરેટીની સ્થાપના કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »