ઊના તાલુકાના સામતેર ગામે આજે તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ની ચુંટણી લયને રીપબલીકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આંબેડકર) ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ જેસીગભાઈ શામજીભાઈ રાઠોડ અધ્યક્ષ સ્થાને ગ્રમાણ પશ્રનને લયને મીટીંગ ઓજવામા આવીહતી.

ઊના તાલુકાના સામતેર ગામેઆજે સૌરાષ્ટ્ર પ્રમુખ જીતેશભાઈ જેઠાભાઈ ચૌહાણ તેમની ઉપસ્થિત મા તેમના માદરે વતન સામતેર ગામે દલીત સમાજ તેમજ અન્ય સમાજ અકત્રીત થયા હતા. અને તેમના ગ્રામણી પ્રમુખ રિપબ્લિક ઓફ ઇન્ડીયા પ્રમુખ કાળુભાઈ છગનભાઈ ચૌહાણ તેમને દલીત સમાજ ના અન્ય સમાજ પ્રશ્ન સભાણીયા હતા અને રિપબ્લિક પાટી ઓફ ઇન્ડીયા આબેકટર આગામી દીવશો મા સરકાર સામે રજૂઆત કરશે તેમા પૂરતો તો સહયોગ રિપબ્લિક ઓફ ઇન્ડીયા આબેકટર ગુજરાત રાજ્ય પ્રમુખ જેસીગ સામજી રાઠોડ અને સૌરાષ્ટ્ર પ્રમુખ જીતેશ જેઠાભાઈ ચૌહાણ મહિલા સૌરાષ્ટ્ર પ્રમુખ સર્ધા બારીયા સંજય ભાઇ લાલજી ભાઇ મકવાણા કાર્યાલય મંત્રી ઉગાભાઇ રાઠોડ દેલવાડા સદસ્ય અર્જુન ભાઇ પ્રમજી રાઠોડ ગીર સોમનાથ જીલ્લા સદસ્ય દેલવાડા યુવા મોરચા પ્રમુખ વિશાલ ભાઇ સામજી ભાઇ બારીયા ઊના તાલુકા પ્રમુખ વિજયભાઇ મકવાણા મહીલા પ્રમુખ ગીતા બેન રાઠોડ સામાજીક કાર્યકર વિપુલ ભાઇ ચોપડા અને તમામ કાર્યકર હાજર રહીને ગ્રામ્ય વિસ્તાર પ્રશ્ન સાભણીયા હતા અને આગામી દીવશૉમા તમામ પ્રશ્ન લયને સરકાર સામે રિપબ્લિક ઓફ ઇન્ડીયા આબેટર રજૂઆત કરશે તેવી ખાતરી ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ સામજી ભાઇ રાઠોડે આપી હતી અને રિપબ્લિક પાટી ઓફ ઇન્ડીયા અબેટર પાટી ગ્રામ વાસોયો ની મોટી સંખ્યા મા હાજરી આપી હતી

રિપોર્ટ અબ્દુલ પઠાણ ઉના

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »