ભેંશો નાં તબેલામાં કામ કરતાં નોકરના પ્રેમમાં પડી રૂપ રૂપનો અંબાર જેવી શેઠાણી,એક દીવસ તબેલાં માંજ બંને એ કર્યુ આવું…

અત્યાર સુધી તમે પ્રેમમાં એક બીજાને પામવાના અનેક કિસ્સા જોયા હશે કે સંભાળ્યા હશે.પરંતુ આજે અમે તમારી સમક્ષ એવી પ્રેમ કહાની રજુ કરવા જઈ રહ્યા છીએ કે તમે પણ આ વાંચી બોલી ઉઠશો કે આવી પ્રેમ કહાની અમે કોઇ ફિલ્મોમાં પણ નથી જોઇ.આ પ્રેમ કહાની એક શેઠાણી અને નોકરની છે.જેમાં નોકરની ઈમાનદારી પર શેઠાણી મોહી પડે છે.આ પ્રેમ કહાની અત્યાર સુધીની પ્રેમ કણની કરતાં કઇંક જુદી હોવાથી તેની ચર્ચા વધુ થઈ રહી છે.કારણ કે આ પ્રેમ કહાનીમાં 20 વર્ષીય શેઠાણી વૈભવી જીવન જીવતા કોઈ યુવકના બદલે પોતાની ભેંસોની દેખરેખ રાખતા એક નોકર પર મોહી પડે છે અને તેનું દિલ આપી બેસે છે.

અજબ પ્રેમ કી ગજબ કહાની ની વિગતવાર વાત કરીએ તો પાકિસ્તાનના પંજાબમાં એક પરિવારની 20 વર્ષની યુવતી તેના ત્યાં ભેંસોનું કામકાજ કરતા યુવકના પ્રેમમાં પડી જાય છે.આ યુવતીને નોકર સાથે પ્રેમ થવાનું કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો.નોકર ધ્વારા માલકીના તબેલામાં રહેલી ચાર ભેંસોની એટલી બધી ઇમાનદારીથી કાળજી રાખી કે ૭ લીટર દૂધ આપતી ભેંસો ૧૪-૧૪ લીટર દૂધ આપતી થઈ ગઈ હતી.નોકરની આવી ઇમાનદારી જોઈ શેઠાણી નોકર પર મોહી પડી હતી અને એક ક્વિસ નોકર જ્યારે ભેંસો નવડાવી રહ્યો હતો તે સમયે ત્યાં પહોંચી પોતાના ક્લિની વાત નોકરને કરી ધીધી હતી.માલકીનની આ વાત સાંભળી એક સમય માટે નોકર પણ સ્તબ્ધ થઇ ગયો હતો.

 

આ પ્રેમ કહાનીમાં 20 વર્ષની મુસ્કાન નામની છોકરી પોતાના ત્યાં પોતાની ભેંસો ચારનાર નોકરની ઈમાનદારી પર એટલી હદે મોહી પડી કે તેને નોકર સાથે પ્રેમ થઇ જાય છે.બાદમાં આ યુવતી નોકર સાથે લગ્ન કરીને તેની ઈમાનદારની કદર કરે છે.પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજકાલ 20 વર્ષની મુસ્કાન અને 25 વર્ષના યુવાન આમિરના લગ્નની જોરદાર ચર્ચા ચાલી રહી છે.લગ્ન પહેલા બન્યું જ એવું કે ચર્ચા કરવી જ પડે.હકીકતમાં મુસ્કાને તેના ઘેર રહીને ભેંસો ચારતા 25 વર્ષના યુવાન આમીરની ઈમાનદારીથી એટલી બધી મોહિત થઈ કે તેણે મુસ્કાનને જીવનસાથી બનાવી લેવાનો નિર્ણય લીધો અને તેની સાથે લગ્ન પણ કરી લીધા.

આ અંગે મુસ્કાનનું કહેવું છે કે તેના પ્રેમીની ઇમાનદારીનો કોઇ જોટો જડે તેમ નથી.છોકરીના પરિવારે આ નોકરને પોતાની ભેંસોની દેખભાળ માટે રાખ્યો હતો.હવે તે તેમના જમાઇ છે.યુવતીએ આ વાતનો ખુલાસો યુટ્યુબ ચેનલ પર કર્યો હતો ત્યાર બાદ આ આ વીડિયો હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે,અને શેઠાણી અને નોકરની પ્રેમ કહાની ખુબજ ચર્ચાનું કેન્દ્ર બની છે.

નોકર સાથે પ્રેમ બાદ લગ્ન કરનાર મુસ્કાને યૂટ્યૂબ પર જણાવ્યું કે તેના પરિવાર પાસે ચાર ભેંસ હતી જેથી અમે તેમની વધુ સારી સંભાળ રાખવા માટે એક નોકરની શોધ કરી રહ્યા હતા.શોધખોળ દરમિયાન કોઇએ આમિરનું નામ આપ્યું હતું અને કહ્યું કે તે ઇમાનદાર છે અને તેનું કામ પણ સારું છે.એ પછી આમિરને ભેંસો સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હતું.અહીં કામ કરતો નોકર સિ જમાઈ બની જશે તેવું આ પરિવારે સ્વપ્નેય નહી વિચાર્યું હોય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »