પતિનાં મગજ માં થયેલ ગંભીર ગાંઠ ને પત્નિ એ કરેલ માં મોગલ ની માનતા થી થયો એવો ચમત્કાર કે લોકો જોતાં રહી ગયા…
માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે.માં મોગલ તો ખુબજ દયાળુ છે.જો સાચા દિલથી માં મોગલને પ્રાર્થના કરવામાં આવે તો માં મોગલ બધાના દુઃખ અને તકલીફ દૂર કરે છે.
જયારે માં મોગલનો સાથ મળી જાય ત્યારે અશક્યથી અશક્ય કામ પણ પાર પાડી દે છે માં મોગલ.મહિલા હાથમાં ૫ હજાર રૂપિયા લઈને મણિધર મોગલ ધામ કબરાઉ પોતાની માનતા પુરી કરવા માટે આવી હતી.
મહિલાએ બાપુને પ હાજર રૂપિયા આપ્યા તો બાપુએ કહ્યું કે શેની માનતા માની હતી,તો મહિલાએ કહ્યું કે મારા પતિના મગજમાં ગાંઠ હતી.તે દિવસેને દિવસે વધી રહી હતી તો ડોકટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું.ઓપરેશન ખુબજ ગંભીર હતું.
તો મહિલાએ માં મોગલની માનતા માની કે હે માં મોગલ એવું કઈ કર કે મારા પતિને ઓપરેશન પણ ના કરાવવું પડે અને તેમનું દુઃખ દૂર થઇ જાય.માનતા માન્યાના થોડા જ સમયમાં મહિલાના પતિના મગજમાં જે ગાંઠ વધતી હતી તે રોકાઈ ગઈ અને તે ખુબજ નોર્મલ બની ગઈ જેથી તે ખતરો હતો.
તે રોકાઈ ગયો અને ઓપરેશન કરવાનું ડોકટરે ના કહી દીધું.કે હવે તમારા પતિની સ્થતિ ખુબજ નોર્મલ છે. ઓપરેશન ના કરીએ તો પણ ચાલી જશે દવાઓથી જે બચેલી ગાંઠ છે એ પણ દૂર થઇ જશે આ સાંભળીને મહિલાની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા,તે તરત જ કાબરાઉ આવી પહોંચી અને બાપુને આપીને પૈસા આપ્યા.બાપુએ કહ્યું કે આ પૈસા તરી દીકરીને આપી દેજે.