હરિયાણવી ગીત પર ભાભી એ કર્યો એવો જોરદાર ડાન્સ કે જોનારા ને છૂટ્યો પરસેવો, ડાન્સ નાં ઠુમકા જોઇને લોકો થયા દીવાના…
આજના સમયની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ગીતો વાયરલ થતા હોય છે.અમુક ગીત એટલા વાયરલ થઈ જાય છે કે તેની પર લોકો અલગ અલગ ડાન્સ કરવા લાગે છે જેમાં યુવતીઓ પણ સામેલ હોય છે.જ્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં હરિયાણા ની ભાભી પંજાબી ગીત પર અલગ જ પ્રકારનો ડાન્સ કરી રહી છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે.તમને જણાવી દઈએ આ વિડીયો youtube પર શેર કરવામાં આવ્યો હતો અને જ્યાં મિલિયન્સ માં વ્યુ મળ્યા છે.
Youtube પર હરિયાણાની ભાભી નો વિડીયો ખુબ જ વાયરલ થયો છે અને instagram પર આ ભાભીના ઘણા બધા વિડીયો આવી ચૂક્યા છે.આ ભાભી નો ડાન્સ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વધારે શેર કરી રહ્યા છે.
હાલ યાદવ નામના એક youtube ચેનલ ઉપર થી આ ભાભીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.વીડિયોમાં તમે જોઈ શકો છો ભાભી સાથે મન મૂકીને સારામાં સારો ડાન્સ કરી રહ્યા છે.આ ભાભી કોણ છે ક્યાંના છે તેની હજુ કોઈ જાણકારી મળી નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો એક ભાઈ અને ભાભી ખૂબ જ જોરદાર તાનમાં આવી ગયા છે અને ભાભી પણ તેની સામે મન મૂકીને ડાન્સ કરી રહી છે.ભાભી ડીજેના તાલની સાથે સાથે મોજ કરી રહી છે અને લોકોને કરાવે પણ છે.એવું લાગે છે કે જાણે ભાભી ગીતમાં કંઈક ખોવાઈ ગયા હોય અને અલગ જ દુનિયામાં પહોંચી ગયા હોય.
આ વીડિયોને અત્યાર સુધીમાં 40,000 થી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે અને 443 થી વધારે લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે.વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.