ચાલતી બાઈક પર આ રૂપાળી છોકરી એ પતલી કમરીયા ગીત પર કર્યું એવું કામ કે,લોકો જોઈને દંગ રહી ગયા….

આ સોશિયલ મીડિયા દુનિયામાં અવારનવાર વિડીયો અને ફોટો વાયરલ થતા જોવા મળતા હોય છે.જ્યારે આ સમયમાં લોકો ઇન્ટરનેટનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે.જેને લઈને હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે જ્યારે અમુક અમુક વિડિયો એવા સામે આવતા હોય જેને આપણે જોઈને આપણે કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ.એવો જ વિડિયો સામે આવ્યો છે જે એક છોકરી બાઈક પર સ્ટંટ લગાવી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોની વાત કરવામાં આવે તો આ વીડિયોમાં એક યુવતી બાઈક પર ડાન્સ કરતી જોવા મળે છે.જે વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અત્યારે હાલ instagram પર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલતું ગીત એટલે કે પતલી કમરિયા ગીત પર લોકો અલગ અલગ પ્રકારના વિડીયો બનાવી રહ્યા છે પણ સાથે આ વિડીયો તે ગીત સાથે સંકળાયેલો છે.તે ગીતનો ઉપયોગ કરીને આ યુવતીએ એક જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.જે જોઈને લોકો તેના પર ખૂબ ગુસ્સો કરી રહ્યા છે લોકો કહે છે કે આને સજા મળવી જોઈએ.

આ પતલી કમરિયા સોંગ ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે ત્યાંથી આ સોન્ગ ને લઈ લોકો સ્ટાર અને ઈનફુલન્સર આ ગીત ઉપર પોતાના વિડીયો બનાવી રહ્યા છે.જ્યારે આ યુવતી નો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપરથી ડીલીટ કરી દેવામાં આવ્યો છે ત્યારે દોઢ લાખથી વધારે પણ વ્યુ જોવા મળી હતી.

તેમજ આ સૌથી વધારે લાઈક મેળવી ચૂકી હતી પણ આ વિડીયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે આવા રોડ ઉપર વિડિઓ ના કરવા જોઈએ અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી જોઈએ તેવી લોકોની માંગણી કરી રહ્યા છે.

 

હાલ સોશ્યિલ મીડિયા પર એવો ટ્રેન ચાલી રહ્યો છે કે મોંઘી મોંઘી ગાડી લઈને છોકરા છોકરીઓ તેના પર બાઈક સ્ટંટ કરવા લાગ્યા છે અને સોશિલ મીડિયા ઉપર ચાલતા ટ્રેનિંગ સોંગ ઉપર રીલ બનાવીને પોતાને મહાન ગણાવે છે.જે તે મહાન છે નહિ.

જ્યારે તેને વધારે વાત કરીએ તો યુવતી પતલી કમરે ગીત બનાવતી વખતે તે બાઈકને છૂટા હાથે ચલાવી રહી છે અને સાથે સાથે સ્ટન્ડ પણ મારી રહે છે જ્યારે આ રીતે ચલાવવામાં ઘણી વખત અકસ્માત પણ થઈ શકે છે અને તેના ઘણા બધા કિસ્સાઓ પણ છે.આ યુવતી એ પોતેજ હેલ્મેટ નથી પેહર્યો જેનાથી તેને પોતે જ ખતરો બની શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »