એક એવી મહિલા કે જે પથરીને પોતાનાં મોંઢા વડે કાઢે છે,એ પણ વગર દવા કે ઓપરેશન,જ્યાં દુઃખાવો થતો હોય ત્યાંથી કાઢે છે બહાર…
દુનિયા ઘણી મોટી છે અને અહીંયા રોજેરોજ કેટલાય ચમત્કાર જોવા મળે છે.આજે આપણે એક એવા જ ચમત્કાર વિષે જાણીએ જેની વિષે જાણીને તમે પણ ચોકી જશો.આજના સમયમાં ઘણા એવા લોકો આપણને જોવા મળે છે જેમને નાની મોટી બીમારીઓ હોય છે.
જેમાં મોટે ભાગે જોવા મળતી સમસ્યા એટલે પથરીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે.જયારે પથરી થાય છે ત્યારે તેનો અસહ્ય દુખાવો જેને પથરી થાય છે તેને જ ખબર પડતી હોય છે.ઘણા એવા લોકો છે જે પથરીની દવા લેતા હોય છે અને ઘણા એવા લોકો છે.
જે પથરીને શાંત પાડતા હોય છે.એવા જ એક મહિલા વિષે જાણીએ જેઓનું નામ સીતાબાઈ છે અને તેઓ ગમે તેવી પથરી તેમના મોઢા વડે શરીરમાંથી બહાર કાઢી દે છે.તેઓ આ કામ ૧૮ વર્ષોથી કરી રહ્યા છે,તેઓ એવું કહી રહ્યા છે કે તેમને મંત્ર માં પર વિશ્વાસ છે અને તેથી જ આ કામ કરી રહ્યા છે.
તેઓએ આજ સુધી કેટલાય લોકોની પથરીની સમસ્યા દૂર કરી છે અને દૂર કરીને કેટલાય લોકોને રાહત પણ આપી છે.આવી જ રીતે તેઓ દવામાં તુલસીનું ચૂર્ણ અને બીલીપત્રનું ચૂર્ણ આપે છે.
તેને ત્રણ દિવસ સુધી લેવાનું હોય છે અને આમ તેમની પાસે દવા લેવા માટે ઘણે દૂરથી લોકો આવે છે.અહીંયા આવતા બધા જ દર્દીઓની તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.તેઓ દર્દીને જમીન પર સુવડાવી દે છે અને જ્યાં દુખતું હોય ત્યાં ચૂસીને સામે બેસેલો છોકરાને તેઓ મોઢામાંથી પથરી કાઢીને આપે છે.