દારુ પિયને 101 કીલો વજન ની પત્ની પોતાનાં પતિ નાં મોંઢા પર બેસી ગઈ,પછી થયું એવું કે…….

પતિ-પત્ની વચ્ચે ઝઘડાએ સામાન્ય બાબત છે.ઘણી વખત આ ઝઘડો એટલો થઈ જાય છે કે પરિસ્થિતિ છૂટાછેડા સુધી પહોંચી જાય છે.પરંતુ આજે અમે તમને જે બાબત જણાવીશું તે વિશે સાંભળીને તમે ચોંકી જશો.આ ઘટનામાં પત્ની ગુસ્સામાં પતિ પર બેઠી,જેના કારણે પતિનું મૃત્યુ થઈ ગયું છે.

આ ઘટના રશિયામાં બની હતી.અહીં 101 કિલો વજનની પત્નીએ તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો.ઝઘડાં દરમિયાન પત્ની દારૂના નશામાં હતી.આ ઝઘડો એટલો વધી ગયો કે મહિલાએ ગુસ્સે થઈને તેના પતિ ઉપર બેસીને તેની હત્યા કરી દીધી.ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર પતિ-પત્ની બંને એક સાથે બેસીને દારૂ પી રહ્યા હતા.

દારૂ પીતા સમયે બંને પતિ-પત્ની વચ્ચે કંઇક બાબતે ઝઘડો થયો હતો.આ પછી,નશામાં રહેલી પત્નીએ પતિને માફી માંગવાનું કહ્યું.જોકે પતિએ પણ Sorry બોલવાની ના પાડી દીધી હતી.આ પછી પત્ની વધુ ગુસ્સે થઈ ગઈ.પત્ની એટલી ગુસ્સે થઈ કે તે તેના પતિના મોં પર બેસી ગઈ.

આને કારણે પતિ શ્વાસ લઇ શક્યો નહિ અને ગૂંગળામણથી તેનું મોત થઇ ગયું હતું.થોડા સમય પછી,જ્યારે પતિએ જવાબ આપવાનું બંધ કર્યું,ત્યારે તે મહિલા તેના મોં પરથી ઉભી થઈ ગઈ.જોકે ત્યાં સુધી તેનું મૃત્યુ થઇ ગયું હતું.રશિયાની રહેવાસી Tatyana O પર પતિની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો પતિ Aidar તેની જાન માટે ભીખ માંગતો રહ્યો,પરંતુ તે એટલી ગુસ્સે હતી કે તે તેના મોં પરથી ઉભી થઇ નહીં.

આ બંનેની એક પુત્રી આ બધું જોઈ રહી હતી. પિતાની ગૂંગળામણ જોઇને પુત્રી દોડીને પડોશીઓને બોલાવીને આવી. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.ઘટના બાદ ઘણી ભીડ એકઠી થઈ ગઈ હતી.ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે આવીને આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી હતી. જો કે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિની હત્યા કરવાનો કોઈ ઇરાદો નહતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »