વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઇ ધાપા અમદાવાદ ખાતે જન જાગૃતિની મીટીંગ અર્થે ગયેલ જ્યારે તેમને જાણ થતા તરણ જ હોસ્પિટલ રૂબરૂ જઈને સાથી મિત્રો સાથે બ્લડ ડોનેટ કરેલ

ધરમશીભાઇ ધાપાની સમાજ પ્રત્યેની ભાવના

*અધિકારોના જન જાગૃતિ અવિરતપણે આગળ લઇ જઇ, કોળી સમાજનો મુખ્ય મંત્રી બનાવવા, સમાજને વસ્તી પ્રમાણે ભાગીદારી અપાવા, લોકો સુધી પોતાની વાત પહોંચડવા રાત દિવસ ગુજરાત ભરમાં ફરી રહ્યાં છે.


*ત્યારે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને કલ હમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઇ ધાપા અમદાવાદ ખાતે જન જાગૃતિની મીટીંગ અર્થે ગયેલ. જ્યારે તેમને જાણ થતા અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં કોળી સમાજના ભાઈ સામતભાઈ પુજાભાઈ ભાલીયા  જીતુભાઈ ડોડીયા  (દર્દી )ને તાત્કાલિક બ્લડની જરૂર છે તેની જાણ થતાં તરણ જ હોસ્પિટલ રૂબરૂ જઈને સાથી મિત્રો સાથે બ્લડ ડોનેટ કરેલ.


આગેવાનો તો ધણા જોયા પણ જે ધરમશીભાઇ ધાપા જે કાર્ય કરી રહ્યાં છે તે સમાજ માટે અતુલ્ય છે.
ધરમશીભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે.

નામ નહીં કામ બોલે છે

*કલ હમારા યુવા સંગઠન ગુજરાત*

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »