બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના ધનાવાડા ગામે આજ રોજ બનાસ પંથક ના બાહોશ ધારાસભ્ય જનપ્રિય લોકનેતા વિકાસ પુરુષ ડીસા ના સફળ સુકાની
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના ધનાવાડા ગામે આજ રોજ બનાસ પંથક ના બાહોશ ધારાસભ્ય જનપ્રિય લોકનેતા વિકાસ પુરુષ ડીસા ના સફળ સુકાની ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યા જી એ ધનાવાડા ગામે મા જગદંબા જોગમાયા આગમાતા તથા પ.પુ તપસ્વી મહંત શ્રી ના દર્શન કરી આશીર્વાદ લઈ વિશાળ સભા ને સંબોધન કર્યું…
આઝાદી મળ્યા પછી પણ આ ગામ વિકાસ થી સતત વંચિત રહ્યો છે એવામાં ગામ ની પ્રજા ના રોડ ,પાણી ની પાઈપ લાઈન મંદિર માટે પેવર બ્લોક શેડ તથા બોર જેવા અનેક નાના-મોટા પ્રશ્નો નું ઝડપથી નિવારણ થાય એ માટે ના તમામ પ્રયત્નો કરી પોતાની પ્રજા ને પડતી હાલાકીઓ દુર થાય એ માટે ધારાસભ્ય શ્રી એ બીડું ઝડપ્યું… આ પ્રસંગે મોટી વિશાળ સંખ્યામાં આગેવાનો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા… સાહેબ શ્રી નું ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું…
રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા