ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન ના પુવેૅ પ્રમુખ સમય સમાપ્ત થતા ચુટણી જાહેરાત કરી ભાવનગર “ફોટોગ્રાફર ગૃપ” છેલ્લા કેટલાય સમયથી આયોજન કરવામાં આવ્યું હતું
ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન ના પુવેૅ પ્રમુખ સમય સમાપ્ત થતા ચુટણી જાહેરાત કરી ભાવનગર “ફોટોગ્રાફર ગૃપ” છેલ્લા કેટલાય સમયથી આયોજન કરવામાં આવ્યું હતું આ “ગૃપ” દ્વારા( 1)વિમલભાઈ એલ બારૈયા ની પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી જ્યારે (2)વનરાજસિંહ જાડેજા ને ઉપપ્રમુખ અને (3)અજીતભાઈ ગોસ્વામી ને મંત્રી ને (4)હનુભાઈ ભરવાડ ની મહામંત્રી (5)રાજુભાઈ રાઠોડ ને ખજાનચી તરીકે ઉમેદવારી નોંધાવી હતી આજે છેલ્લો દિવસ
તારીખ.. 5/11/2020 ને ગુરૂવારે સાંજના 5-00 15:00 મીનેટે હરિફ ઉમેદવારી નહિ નોધાવતા એજ સમયે ભાવનગર ફોટોગ્રાફર એસોસિયેશન ના પ્રમુખ તરીકે બિનહરીફ જીત “વિમલભાઈ એલ, બારૈયા અને એમની ટીમને વિજેતા જાહેર કરાયા હતા સમગ્ર ભાવનગર જિલ્લાના ફોટો ગાફરે ગુજરાત ના એસોસિયેશનો અને વિવિધ સંગઠનો એ અભિનંદન પાઠવ્યા હતા…
કલ હમારા ન્યૂઝ ના
રિપોર્ટર જીતુભાઈ ડોડીયા