વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમશીભાઈ ધાપા અને તેમની ટીમ મે સ્વ. માધવસિંહ સોલંકી ના 94 વર્ષે નિધન નિમીત્તે શ્રધ્ધાંજલી પાઠવી
સ્વ. માધવસિંહ સોલંકી ના 94 વર્ષે નિધન નિમીત્તે શ્રધ્ધાંજલી રૂપી ભાવનગર શહેર ના ઘોઘાસકૅલ પુલિસ ચોકી પાસે કોળીસમાજ ની વાડી તારીખ 20/1 /2021 ને બુધવાર સાંજના 6=00કલાકે”
વ્યવસ્થા પરિવતૅન પાટીૅ ના અધ્યક્ષ ધરમશીભાઈ ઢાપા પ્રદેશ પ્રમુખ ભરતભાઈ બાભંણીયા. બુધકમૅચારી મંડળ તેમજ કલ હમારા યુવા સંગઠન શહેર ની ટીમ મહિલા વિંગ અને OBC હક્ક અધિકાર જાગૃતિ અભિયાન ના કાયૅકતા ઓ હાજરી આપી ખરા અર્થમાં સોલંકી સાબ ની
શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી કહેવાય કે એના મન ની વાત સંવિધાન મા આપેલી હિસ્સેદારી મળે આ હિસ્સેદારી અપાવવા ધરમશીભાઈ ઢાપા મેળવી ને જ જંપિશુ નેમ સાથે શ્રદ્ધાંજલિ આપી જુદા સમાજ નો કોલ આપી વિદાય આ અંગે મિડિયા કન્વીનર શૈલેષ ચૌહાણ ની યાદી જણાવ્યું
તસ્વીર જીતુભાઈ ડોડીયા ભાવનગર