બોટાદ ચાઈલ્ડ રાઇટ્સ ની ટીમ બોટાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારની પ્રવુતિઓ કરતુ
ઢસા સ્થિત (શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ)ના પ્રોજેક્ટ એરીયામાં ચાઈલ્ડ લાઈનના સહયોગથી બોટાદ જીલ્લાના 61 ગામોમાં આજથી એક મહિના સુધી ચાઈલ્ડ રાઈટ્સ કેમ્પિયન શરૂ કરવામાં આવ્યું છે.બોટાદ જીલ્લા ના આ બધા ગામોમાં જઈને બાળકોને તેમના મૂળભૂત
અધિકારો,સર્જનાત્મક શક્તિ વિકસે તે માટેની રમત – ગમત તોનું આયોજન. તદ્દ ઉપરાંત આ બધા ગામોમાં બાળકોને તેમની સેફટી માટે ના માસ્ક,એજ્યુકેશન કીટ અને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવશે.જેનું શુભ આરંભ આજથી થઇ ચુક્યું છે.*
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા