બોટાદ જિલ્લાના રાણપુર બોટાદ ગઢડા અને બરવાળા તાલુકામાં સંવિધાન દિન ની ઉજવણી કરવામાં આવી
બોટાદ જિલ્લાના રાણપુર બોટાદ ગઢડા અને બરવાળા તાલુકામાં સંવિધાન દિન ની ઉજવણી કરવામાં આવી
૨૬ નવેમ્બર સંવિધાન દિન નિમિત્તે બોટાદ જિલ્લાના ચારેય તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા બાબાસાહેબ આંબેડકર ની તસ્વીર ને ફુલહાર પહેરાવીને બંધારણ ના આમુખ નું વાંચન કરી ને ઉજવણી કરવામાં આવી જેમાં આ સંગઠન મજબૂત કરવા માટે યુવાનોને જાગૃત કરવા માં
આવી કીર્તિભાઈ ચાવડા અશ્વિનભાઈ પરમાર અશ્વિનભાઈ મેરીયા ડુંગર ભાઈ સોલંકી મેઘજીભાઈ સોલંકી ખીમજીભાઈ કતપરા, વિજયભાઈ પરમાર પ્રવીણભાઈ ગામભા દ્વારા આ કાર્ય ને સફળ બનાવવા માં આવી
રિપોર્ટ લાલજીભાઈ સોલંકી બરવાળા