માં મોગલ ની કૃપા થી જે કામ ડોક્ટરો નાં કરી શક્યા તે કામ થયું,દંપતિના ઘરે 11 વર્ષે બંધાયું પારણું,થયો પૂત્ર રત્ન નો જન્મ….

માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે.આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર થઇ જાય છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ માં મદદ માટે આવી પહોંચે છે.

માં મોગલ લોકોના અશક્યથી અશક્ય કામ પાર પડ્યા છે.માં મોગેલ લોકોને ૫૦ થી ૬૦ વર્ષે દીકરા દીકરા દીધા છે.મહિલા પોતાના દીકરાને લઈને માં મોગલધામ કબરાઉ આવ્યા હતા.મહિલાએ કહ્યું કે બાપુ મારા દીકરાને આશીર્વાદ આપો આ માં મોગલનો આશીર્વાદ છે.

મહિલાએ કહ્યું કે મારે લગ્નના ૧૧ વર્ષ થઇ ગયા પણ માને કોઈ બાળક નહતું અમે ઘણો પ્રયન કર્યો પણ અમને કોઈ બાળક ના થયું.અમે ઘણા હોસ્પિટલના આંટા ફેરા પણ મારી લીધા.

પણ કઈ ફેર ના પડ્યો.તો આખરે મેં માં મોગલની માનતા માની કે માં મોગલ માને એક સંતાન આપો.એટલી મારા પણ કૃપા કરો.હું તમારા ચરણોમાં આવીને મારા સંતાનને દર્શન કરાવી જઈશ.

તો માં મોગલના આશીર્વાદથી મારા ઘરે લગ્નના ૧૧ વર્ષે દીકરાનો જન્મ થયો.જયારે દીકરાનો જન્મ થયો કોઈને વિશ્વાસ નહતો થતો.કે આવું પણ થઇ શકે છે.આજે માં મોગલના આશીર્વાદથી મારા ઘરે પારણાં બંધાયું.હું માં મોગલની આભારી રહીશ.

માં મોગલે મારુ જીવન ખુશીઓથી ભરી દીધું.મણિધરબાપુએ કહયું કે આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર તારો આ વિશ્વાસ હોવાના કારણે આ થયું છે.માં મોગલ તો ભાવના ભૂખ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »