દંપતી ની સોનાની વીંટી ખોવાઈ જતાં માં મોગલ ની માનતા રાખી,ચોરે વીંટી ઘરનાં દરવાજે મૂકી કર્યુ એવું કે…

માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ થાય છે.માં મોગલ તો અઢાળે વરણની માં છે.માં મોગલનું નામ લેવા માત્રથી જ માં પોતાના ભક્તોની મદદે આવી જાય છે.માં મોગલે લોકોના ભલભલા દુઃખ દૂર કર્યા છે.

લોકો છેકે વિદેશોથી પણ માં મોગલની માનતા ઉતારવા માટે આવે છે.એક દંપતિ પોતાના હાથમાં સોનાની વીંટી લઈને આવ્યું હતું.કહ્યું કે બાપુ અમે આ સોનાની વીંટી માં મોગલને ચઢાવવા માટે આવ્યા છે.

મણિધર બાપુએ પૂછ્યું કે શેની માનતા હતી તો યુવકે કહ્યું કે થોડા દિવસો પહેલા મારા ઘરેથી સોનાની વીંટી ચોરાઈ ગઈ હતી.અમે ઘણું શોધ્યું પણ વીંટી ના મળી આખરે અમે બધા લોકો ચિંતામાં આવી ગયા.

તો મને કોઈ રસ્તો ના દેખાતા મેં માં મોગલની માનતા રાખી કે હે માં મોગલ જો અમારી સોનાની વીંટી મળી ગઈ તો હું તમારા ચરણોમાં સોનાની વીંટી ચઢાવવા માટે આવીશ.માનતા માન્યાના થોડા જ સમયમાં ચોર તેમના ફળીયામાં ઘરની આગળ આવીને સોનાની વીંટી નાખી ગયો.સોનાની વીંટી આવી રીતે મળતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો.

તરત જ આખો પરિવારમાં મોગલના દરવાજે માનતા ઉતરવા માટે પહોંચી ગયો.બાપુએ કહ્યું માં મોગલે ચોરના મગજમાં સારો વિચાર મુક્યો હશે.માં મોગલના પરચા અપરંપરા છે.જો માં મોગલ પર વિશ્વાસ હોય તો ભલભલા દુઃખ દૂર થઇ જાય છે.માટે આ વીંટી તારી પાસે રાખ માં મોગલે તારી માનતા સ્વીકારી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »