યુવાન ની એક વર્ષની વ્હાલસોય દિકરી ને નાગ કરડતાં ડોક્ટરો એ પણ બચવા ની નાં કહેલ, યુવાને માં મોગલ ની માનતા રાખતાં થયો એવો ચમત્કાર કે….

માં મોગલતો દયાળુ છે.માં મોગલનું નામ લેવાથી જ ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જતા હોય છે.આજ સુધી માં મોગલે કરોડો લોકોના દુઃખ દૂર કર્યા છે.માં મોગલ દયાળુ છે.માં મોગલને યાદ કરોને માં મોગલ પલમાં પોતાના ભકતોની મદદ માટે દોડતી આવે છે.

આજ સુધી એવું નથી બન્યું કે કોઈ માં મોગલના દરવાજેથી દુઃખી થઇને પાછા નથી ફરતા.માં મોગલનો એક આવો જ પરચો હાલ જોવા મળ્યો.એક યુવક પોતાની દીકરીને લઈને માં મોગલના દરવાજે આવ્યો હતો.

યુવકે કહ્યું કે તેની એક વર્ષની દીકરીને કોબ્રા સાપ કરડી ગયો હતો.સાપ કરડતાની સાથે જ દીકરીની સ્થતિ ખુબજ ખરાબ થઇ ગઈ હતી.તરત જ દીકરીએ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

દીકરીની તકલીફ જોઈને પિતા એ માં મોગલને યાદ કર્યા કે હે માં મોગલ મારી દીકરી સાજી થઇ જાય તો હું મારી દીકરીને કબરાઉ આવીને દર્શન કરાવી જઈશ.અને કોઈને નહતું લાગતું કે દીકરી બેહે કારણ કે કોબ્રા સાપ કરડે એટલે લગભગ મૃત્યુ જ માનવું,અને આ એકવર્ષની દીકરી તો કઈ રીતે બચે.

પણ માં મોગલનો ચમત્કાર થયો અને દીકરી હેમખેમ જીવતી થઇ ગઈ.ડોકટરો પણ દીકરીને જોતા જ હેરાન થઇ ગયા કે આ કેવી રીતે બચી શકે છે.પણ આતો માં મોગલ છે.જયારે યુવકે આખી વાત કરી તો તેને જણાવ્યું તો બાપુએ કહ્યું આ તારા વિશ્વાસને કારણે થયું છે.આ કોઈ ચમત્કાર નથી.અન્ધશ્રદ્ધમાં પૈસા વાપરવાની જગ્યાએ માં મોગલ પર વિશ્વાસ રાખજો બધા દુઃખ દૂર થઇ જશે.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »