માં મોગલની કૃપાથી આ યુવક ની બાધા પૂર્ણ થતા,માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ એવું કહ્યું કે…..

સમગ્ર ભારતની અંદર ઘણા બધા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે,અને લોકો પોતાની શ્રદ્ધાને આસ્થા પ્રમાણે માતાજીના મંદિરે જતા હોય છે.આપણે અઢારે વરણે ની મા મોગલ માતાજી ના પરચા ની વાત કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં માતાજી મોગલે લોકો ને પોતાના પરચા આપ્યા છે.માતાજી મોગલ ના પરચા અપરંપાર છે, અને માતાજીના દર્શન કરવા માત્રથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ભક્તો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે. માતાજી મોગલ પોતાના બાળકને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી,અને દરેક ભક્તોની ઉપર આવતા દુઃખોને દૂર કરતા હોય છે.જે ભક્તો માતાજી પર પુરી શ્રદ્ધા હોય છે,

તેને માતાજી એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જ્યાં માતાજી મોગલ ઉપર રાખવામાં આવેલા એક વિશ્વાસ એક ભક્તોને સાચો ફળિયો છે.આ કિસ્સા વિશે આજે આપણે વાત કરીશું.ત્યારે એક યુવક 10 હજાર રૂપિયા ની મા મોગલ ની માનતા માની હતી.

એ પૂર્ણ થતાની સાથે અહીં આવી પહોંચ્યા હતા.ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે,બેટા શેની માનતા હતી.એ યુવકે હસતા મોઢે જવાબ આપ્યો અને કહ્યું કે,તેની માનતા પૂરી થતાની સાથે જ એ સુરતથી પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યા છે.

આ ઉપરાંત મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે,મા મોગલ એ તારી 10 ગણી માનતા સ્વીકારી છે.અને આ પૈસા તું તારી બહેનને આપજે મા મોગલ રાજી રાજી થઇ જશે.

અહીં આવેલા દરેક ભક્તોના એક પણ રૂપિયો મંદિરમાં લેવામાં આવતો નથી.એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર નથી,માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »