આ શિવલિંગ ની પૂજા કરવાથી જલ્દી થાય છે કુંવારા યુવકોનાં લગ્ન,સાચા મનથી જે માંગો તે મળે છે…
જયારે પણ કોઈને જીવનમાં દુઃખ કે તકલીફ આવે છે ત્યારે તેમને કે ભગવાન જ યાદ આવે છે,દુઃખના સમયમાં બધા લોકો મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે જાય છે,આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે જે ખુબજ ચમત્કારિક છે.
જ્યાં દર્શન માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થાય છે.આ મંદિરમાં માનતા રાખવાથી જે લોકોના લગ્ન નથી થતા તે લોકોના લગ્ન થઇ જાય છે,આ મંદિર ભગવાન શિવનું છે,આ મંદિર બિલ્વકેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે.
આ મંદિર ઉત્તરાખણ્ડના હરિદ્વારમાં આવેલું છે,કહેવામાં આવે છે અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું,અહીં જે લોકો લગ્નની માનતા રાખે છે તેના લગ્ન થઇ જાય છે,આજે જે જગ્યાએ આ મંદિર બન્યું છે.
તે જ જગ્યા પર માતા સતીએ ભગવાન બૅંકરને પતિ સ્વરૂપે પામવા માટે અહીં ૩૦૦૦ વર્ષ સુધી તપસ્યા કરી હતી અને આખરે ભોલેનાથ તેમની ભકતીથી પ્રસન્ન થઇને અહીં પ્રગટ થયા હતા.ત્યારથી આ મંદિરનું ખુબજ મહત્વ છે.
માટે હાઈ જે પણ ભગવાન ભોલેનાથના દર્શન કરીને લગ્નની માનતા માને તો તેમના લગ્ન જલ્દી જ થઇ જાય છે,આજ સુધી હજારો લોકોની અહીં માનતા પુરી થઇ છે,અહીં તેમની મનોકામના પુરી થઇ છે.
મંદિરના પૂજારીએ જણાવ્યું કે પૌરાણિક બિલકેશ્વર મહાદેવ મંદિરની ઘણી ઓળખ છે.માત્ર ગૌરીકુંડમાં સ્નાન કરીને અહીં બેલપત્ર ચઢાવવાથી મહાદેશ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે.ગૌરીકુંડના જળનું માત્ર સ્મરણ કરવાથી ગંગામાં સ્નાનનું ફળ મળે છે.જેઓ હૃદય અને ભક્તિથી શિવની ભક્તિ કરે છે તેને જ મહાનગના દર્શન થાય છે.શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં અહીં ભગવાન શંકરનો રુદ્રાભિષેક અને અનુષ્ઠાન કરવામાં આવે છે.
માટે અહીં લોકો દૂર દૂરથી મનોકામના માંગવા માટે આવે છે,અહીં ગણા લોકોની લગ્નની મનોકામના પુરી થાય છે,અહીં લોકો દૂર દૂરથી મનોકામના માંગવા માટે આવે છે,અહીં ભોલેનાથ સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે.