દુનિયાની સૌથી અજીબ જગ્યા જ્યાં મહીલાઓ પોતાની માનતા પૂરી કરવા લટકાવે છે બ્રા,દૂર વિદેશો માંથી હજારો કિલોમીટર થી આવે છે મહીલાઓ…

આપણી દુનિયા ખુબજ અજીબ છે,એવી એવી જગ્યાઓ આપેલી છે કે જ્યાંની પરંપરા જોઈને જ આશ્ચર્યમાં ડૂબી જતા હોઈએ છીએ,તમે આજ સુધી એઇ ઘણી જગ્યાઓ જોઈ હશે કે જ્યાં માનતા પુરી થવા પર આપણે અલગ અલગ વસ્તુઓ ચઢાવાતું હોય છે.

આજે અમે તમને એવી એવી જ જગ્યા વિશે જણાવીશું.આ જગ્યા ન્યુઝીલેન્ડમાં આવેલી છે.જ્યાં છોકરીઓ બ્રા ચઢાવવાથી મનની દરકે મનોકામના પુરી થાય છે.આ જગ્યા નુજીલેન્ડના સેન્ટ્રલ ઓટાગો કેરડોના માં આવેલી છે.

કહેવાય છે કે આ નાનકડા નગરના એક ખેતરમાં બ્રાને સૌથી પહેલા વાડ પર બાંધવામાં આવી હતી.વાસ્તવમાં,એક સ્થાનિક હોટલમાં ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કર્યા બાદ ઘરે પરત ફરી રહેલી ચાર મહિલાઓએ પોતાની બ્રા ઉતારીને આ વાડ પર બાંધી દીધી હતી.તે પછી આ વાડ પર બ્રાની લાંબી કતાર લાગી ગઈ.

લોકો માનતાઓ કરવા માટે અલગ અલગ રીતો અજમાવતા હોય છે.ઘણા લોકો વાળ કપાવતા હોય છે,જ્યારે ઘણા લોકો પગપાળા યાત્રા કરે છે,પરંતુ અહીં લોકોનું કહેવું છે કે જ્યારે છોકરીઓ મન્નત માંગવા જાય છે ત્યારે તેઓ પોતાના અન્ડરગાર્મેન્ટ્સ ઉતારે છે.

અહીં એક લોખંડના તાર બાંધેલી નાની એવી દિવાલ જેવું છે.માનવામાં આવે છે કે અહીં યુવતીઓ પોતાની પહેરેલી બ્રા લોખન્ડના તાર પર લટકાવે તો તેમની માનતા પુરી થાય છે,તેમના ધારેલા બધા કામ પુરા થઇ જાય છે.

આ જગ્યાએ હજારો બ્રા નો ઢગલો છે.આ અપરંપરા ૧૯૯૧ થી ચાલતી આવે છે.કોઈને સચોટ જાણકારી નથી કે આની શરૂઆત ક્યાંથી થઇ.આના કારણે અહીં મહિલા યાત્રીઓ ખુઅબજ સફળ કરે છે,અમુક મહિલાઓ તો હજારો કિલોમીટરથી અહીં પોતાની બ્રા લટકાવવા માટે આવે છે.

અહીં બ્રા લટકાવીને મહિલાઓને વિશ્વાસ આવી જાય છે કે તેમની દરેક મનોકામના પુરી થશે.ઘણી મહિનાઓની અહીં માનતા પુરી થઇ છે,માટે દિવસેને દિવસે અહીં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે,અહીં લાગેલી બ્રાનો ઢગલો જોઈને ભલભલાની આંખો પહોળી રહી જાય છે.

અહીંની સરકારે આ પ્રથાને રોકવાનો ઘણા પ્રયતો કર્યા પણ તે આમ આ સમર્થ રહ્યાં.આજે હજારો મહિલાઓ અહીં માનતા માનવા માટે આવે છે અને બ્રા લટકાવી પોતાની અધૂરી ઈચ્છા માંગે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »