બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ના ઝાત ભાડલીમાં ગામે છત્રીય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ઝાત ભાડલીમાં ગામે છત્રીય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ અલ્પેશ ઠાકોર ની અધ્યક્ષતામા યોજાયો કાર્યક્રમ
ઠાકોર સમાજના દીકરા દીકરીઓને ભણીને આગળ વધવાનું કર્યું આહવાન
ઝાત ભાડલી ના રામદેવપીરના મંદિરે યોજાયો કાર્યક્રમ
અલ્પેશ ઠાકોર ફરીથી બનાસકાંઠાના ઓગડનાથ મહારાજના મંદિરથી શરૂ કરશે ક્રાંતિકારી ચેતના યાત્રા..
ક્રાંતિકારી ચેતના યાત્રા બનાસકાંઠા પૂરતી સીમિત ન રહેતા મધ્યગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી જશે..
અલ્પેશ ઠાકોરે ફરીથી બીજી ઇનિંગ શરૂ કરવાની જાહેરાત કરતાં તેમના સમર્થકોમાં ખુશી..
અલ્પેશ ઠાકોરે પહેલા જેવી જ તાકાત થી કામ કરવાનું ઠાકોર સેનાને કર્યું આહવાન…
કોલોનાની ગાઇડલાઇન નુ ચુસ્ત પણે પાલન કરીને યોજાયો કાર્યક્રમ
રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા