બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મા મટકાનો જુગાર ફુલો ફાલ્યો ઓનલાઈન મોબાઈલમાં લખાય છે મટકા.

 

વિ.ઓ.ધાનેરા સહેરમા મટકાનો જુગાર ફાલ્યો ફુલ્યો જોવા મળી રહયો છે પોલીસ ની નજર થી બચીને અંગત રીતે કેટલાક ઈસમો વરલી મટકાનો જુગાર ઓનલાઈન મોબાઈલમાં લખેલા છે પહેલા તમામ લોકો ડાયરી મા જુગાર રમતા હતા અને તે બાદ પોલીસે લાલ આંખ કરતા આ લોકો પણ હવે તો નવા કીમિયા અપનાવી મોબાઈલમાં લખી રહ્યા છે

 

ત્યારે પોલીસ આ બાબતે તટસ્થ બને અને જે લોકો વરલી મટકાના લાગે તેવા તમામ લોકોના મોબાઈલ જપ્ત કરવામાં આવે તો મોટો વરલી મટકાનો જુગાર નુ કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે જો વાત કરવામાં આવે તો ધાનેરા ના નવા બસ સ્ટેન પાસેના મધુસુદન માર્કેટ ના પાછળના ભાગે હોટલ ઉપર અને મધુસુદન માર્કે ટ ના આગળ ના ભાગમાં તેમજ શ્યામ પ્રસાદ મુખર્જી શોપીંગના આગળ ના ભાગમાં અને સફાઈ સ્ટાર વિડીયોના પાસેના ગરીબ લોકોને છેતરવા નો આ ગોરખધંધા અનેક જગ્યા પર કેટલાક ઈસમો દારા વરલી મટકાનો જુગાર લખવામાં આવે છે

 

તમારી આસ પાસ બનતી દરેક ઘટના કે સમાચાર મોકલી આપો અમારા સુધી મો 9173306171

અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »