ઉના શહેર આદમી પાર્ટી પ્રમુખ રાજેશભાઈ મકવાણા દ્વારા ગેરકાયદેસર બાંધકામ લઈને અનેક લેખિત રજૂઆતો કરવા છતા નીતિનિયમો નેવે મૂક્યા
ગીર સોમનાથ ઉના
નગરપાલિકા તેવો આક્ષેપ કરતા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ રાજેશ ભાઈ પ્રેમજીભાઈ મકવાણા *
ઉના શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ રાજેશભાઈ મકવાણા દ્વારા રજૂઆતો કરવામાં આવી છે ઉના શહેર મા ગેરકાયદેસર રીતે બાંધકામ થઈ રહ્યા છે તેનેલયને શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના રાજેશભાઈ મકવાણા તેવી અનેક રજૂઆતો ઉના નગરપાલિકા આપી ચૂક્યા છે
ગેરકાયદેસર બાંધકામનો શહેર તેમજ તાલુકામાં બાંધકામ લઈને પોતે જાગૃત હંમેશા રહે છે કોઈના લેખિત અને મૌખિક રજૂઆતો કરતા આવ્યા છે તેમાં ઉના શહેરમાં સર્વે નંબર ૫૩૮ /૨ ટીપી સ્કીમ નંબર, ૨ અમતી ખંડનં ૬૮ , સ પ્લોટ નંબર તેમજ સર્વે નંબર ૩૫૧ ,નં ,૨ અતીમખંડ નંબર ૧૦૪ સપ્લોટ નં ૧ , બાંધકામ પરવાનગી મુજબ ન કરવા બાબતે ઉના નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં આમ આદમી પાર્ટી ઉના શહેર પ્રમુખ રાજેશભાઈ મકવાણા તેઓ કહે છે રજૂઆતો કર્યા બાદ પણ જેમનું તેમ જોવા મળે છે અંધેરી નગરી ને ગંડુ રાજા ની પરિસ્થિતિ જોવા મળે છે