ધાનેરા ના થાવર જીવાણા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી કેમ્પર ગાડી ના ચાલકે સ્ટેરીગ પર કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ભટકાતા કેમ્પર ગાડી માં બેથેલ લોકો પેકી પાંચ ઘાયલ અને એક મહિલા નું મોત થયુંજેમાં4 લોકો પુરુષ અને બે મહિલા પેકી એક નું મોત થયું છે
ધાનેરા બિગ બ્રેકિંગ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ના થાવર જીવાણા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી કેમ્પર ગાડી ના ચાલકે સ્ટેરીગ પર કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે ભટકાતા કેમ્પર ગાડી માં બેથેલ લોકો પેકી પાંચ ઘાયલ અને એક મહિલા નું મોત થયુંજેમાં4 લોકો પુરુષ અને બે મહિલા પેકી એક નું મોત થયું છે
મૂર્તક મહિલા ની સાથે પાંચ ઇજાગ્રસ્ત ને ધાનેરા રેફરલ લાવવામાં આવ્યા.પાંચ લોકો પેકી 2 ને વધુ સારવાર અર્થે અન્ય જગ્યા એ રીફર કરવામાં આવ્યા જો કે આ સમગ્ર ઘટના ધાનેરા ના જડિયા ગામે થી પરત આવતા બની ઘટનાછે આ બાબત નીધાનેરા પોલીસ ને જાણ કરતાં પહોંચી ઘટના સ્થળે આગળ ની તપાસ હાથ ધરી…
રિપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા