Happy birthday જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિચારધારાના મારા સાથી અને રાત દિવસ બાબા સાહેબ નો પ્રચાર કરતા મુસ્લિમ સમાજ યુવા લીડર નિશાદભાઈ કુરેશી ને સો સો સલામ ઇમાનદારી જેના લોહી માં જ હોય.
Happy birthday જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિચારધારાના મારા સાથી અને રાત દિવસ બાબા સાહેબ નો પ્રચાર કરતા મુસ્લિમ સમાજ યુવા લીડર નિશાદભાઈ કુરેશી ને સો સો સલામ ઇમાનદારી જેના લોહી માં જ હોય.
અને રાત દિવસ મારો અને અમારી ટીમ ને સાથ સહકાર આપે છે….અનુસૂચિત જાતિ મુસ્લિમ સમાજ ભાઈચારો કેળવે વધારે માં વધારે….જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ Nishad Kureshi વિચારધારા ને વેગ આપતા રહો…..
જન્મદિવસ ની ખુબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે
જીગ્નેશભાઈ ચુડાસમા
દેવેન્દ્ર ચુડાસમા મહુવા
પ્રેમજીભાઈ સરવૈયા મહુવા
મહેશ બારૈયા તળાજા