લાંબા સમયથી ઘર વહેંચાય નોતું રહ્યું તો યુવકે માં મોગલ ની માનતા રાખતાં થયો એવો ચમત્કાર કે લોકો જોઈને દંગ રહી ગયા…

ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં આવેલું મોગલ માતાનું ધામ તેના અનુયાયીઓનો પ્રચાર કરવા માટે પ્રખ્યાત છે.માતા મોગલના પરચાને અપરંપાર કહેવામાં આવે છે.જો કોઈને સંપૂર્ણ શ્રદ્ધા હોય તો તેની બધી ઈચ્છાઓ મોગલ માતા દ્વારા પૂરી થાય છે.

હાજર રહેલા મણિધર બાપા કહે છે કે જો તમને માતાજીમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય અને તેમનામાં વિશ્વાસ હોય તો મોગલ માતા તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે.તમને માતાજીમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે.

આ લેખમાં,અમે પરચાની વાત કરીશું.વાસ્તવમાં આણંદના રહેવાસીઓમાંના એકને માતા મોગલ ની માનતા રાખી હતી અને તે પછી તે કબરાઉ ગયો હતો.તેણે મણીધર બાપા સાથે પણ વાત કરી.

હકીકતમાં ઘણા લાંબા સમયથી તેમનું ઘર વેચાઈ રહ્યું નહોતું,જેના લીધે હિમાંશુભાઈએ માતા મોગલ ની માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો તેઓનું કામ પૂરું થઈ જશે તો તેઓ માતાજીના ધામમાં આવીને પોતાની માનતા પૂરી કરશે.હિમાંશુભાઈએ મણીધર બાપા સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓએ 1 લાખ 3 હજાર રૂપિયા ની માનતા રાખી હતી અને તેઓનું કામ પૂરું પડ્યું હતું.

આ દરમિયાન મણીધર બાપા એ કહ્યું હતું કે માતા પૈસાના ક્યારે ભૂખ્યા નથી.તેઓ તો હંમેશા ભક્તોના ભાવ ના ભૂખ્યા હોય છે અને હિમાંશુભાઇની તેઓએ માનતા સ્વીકારી લીધી છે.આ સિવાય બાપા એ આગળ વાત કરતા કહ્યું હતું કે આ પૈસા માંથી અડધા પૈસા તમે તમારી પત્નીને અને બહેનને આપી દેજો.

મણીધર બાપા એ હિમાંશુભાઈએ આપેલા બધા જ પૈસામાં ₹1 ઉમેરીને બધા જ પૈસા પરત આપ્યા હતા અને હિમાંશુભાઈનું કામ સફળ થયું હતું.આ પરથી કહી શકાય કે જો તમે માતાજીમાં સાચી શ્રદ્ધા અને પૂરો વિશ્વાસ રાખશો તો મોગલ માતા તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »