માં મોગલે આ વ્યક્તિનું આંખનું બીજું ઓપરેશન બચાવ્યું,માનતા પૂરી કરવા જ્યારે આ વ્યક્તિ મોગલ ધામ પહોંચ્યા,ત્યારે મણીધર બાપુએ શૂ કહ્યુ…
કહેવાય છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલ તો 18 વર્ણ ની માતા કહેવાય છે ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.
ત્યારે તમે પણ એ કિસ્સો સાંભળીને કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એટલે જ માં મોગલ એ તમારી માનતા સાંભળી.સાંભળ્યું છે કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ લીધા.અને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી.
ત્યારે યુવકે કહ્યું તેની આંખનું ઓપરેશનને લઈને માં મોગલ શ્રદ્ધા રાખી અને માનતા માની હતી.કે થોડાક જ સમયમાં મારી માનતા પૂરી થતાની સાથે જ માં મોગલના ચરણે 21000 રૂપિયા અર્પણ કરવા આવ્યો છું.કહેવાય છે ને કે સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
એવામા જ મણીધર બાપુએ એક યુવકની એ 21 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તારી બેન દીકરીને આપજે માં મોગલ રાજી થશે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટ નહિ જરૂર નથી માં મોગલ તો માત્ર ભક્તો નાં ભાવના ભૂખ્યા છે.
મણીધર બાપુએ વિશેષમાં જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી.પરંતુ માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળયો છે.તેથી જ માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માનો તો ભક્તોના જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાની અંત આવે છે.ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.