સ્કૂલની ચાલુ ક્લાસમાં છોકરા-છોકરીએ કર્યું એવું કે,હરકત જોયને અન્ય વિદ્યાર્થી પણ……જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે.પરંતુ આમાંથી અમુક જ વીડિયો લોકોના દિલ જીતે છે. મોટાભાગના વીડિયો ચોંકાવનારા છે.આ વીડિયોમાં એક એવું દ્રશ્ય જોવા મળે છે જે કોઈને પણ વિચારવા માટે મજબૂર કરી દે છે.

વાઈરલ થઈ રહેલો લેટેસ્ટ વીડિયો ક્લાસ સંબંધિત છે.જેમાં જોઈ શકાય છે કે વર્ગમાં છોકરો તેની સામે બેઠેલી છોકરીના પગ દબાવવા લાગે છે.આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.આ વિડીયોમાં તમે જોશો કે તમામ વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છે.બધું સામાન્ય લાગે છે.પરંતુ ત્યારે જ કેમેરાનું ફોકસ બીજે ક્યાંક જાય છે અને પછી ફ્રેમમાં જે દેખાય છે તે આશ્ચર્યજનક છે.

 

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@bihari.broo)


તેમાં જોઈ શકાય છે કે બેન્ચ પર બેઠેલા એક છોકરો અને છોકરી એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને તે જ સમયે છોકરી બેન્ચની નીચેથી તેના પગ દબાવી રહી છે.

આ જોય ને અન્ય વિદ્યાર્થી પણ આ લોકો સામે પોતાનું માથું 5ખંજવાળવા લાગ્યાં હતાં.જ્યારે બન્ને પોતાનાં કામમાં ખુબજ મશગૂલ હતા.આ વિડીયો હાલ ખૂબજ વાયરલ થયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »