પિતા એ દીકરીના લગ્ન કંકોત્રી માં લખાવ્યું કંઇક એવું કે દેશ ભરનાં લોકો કરે છે……

કોઈપણ ઘર કે પરિવાર માટે દીકરીના લગ્ન એ સૌથી મોટી જવાબદારી હોય છે.દરેક માતા-પિતા પોતાની દીકરીના લગ્નને ભવ્ય બનાવવા ઈચ્છે છે.દીકરીના લગ્ન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવે છે.આ તૈયારીઓમાં કોઈ કસર છોડવામાં આવતી નથી,પરંતુ તેમ છતાં ઘણી વખત લગ્નજીવનમાં ખુશીઓ વચ્ચે કેટલાક લોકો હંગામો પણ મચાવે છે.કેટલાક દારૂના નશામાં લગ્નમાં આવે છે તો કેટલાક હથિયારો સાથે લગ્નમાં આવે છે.બાય ધ વે,બિહારમાં લગ્નોમાં આવા કૃત્યો અવારનવાર જોવા મળે છે.પરંતુ આ વખતે બિહારથી લગ્નને લઈને જે સમાચાર સામે આવ્યા છે તે વાંચીને તમારું મન પણ ખુશ થઈ જશે.

આજના સમયમાં દિવસેને દિવસે દેખાદેખી ખૂબ જ વધી રહી છે અને લગ્નની સિઝનમાં લોકો પોતાના પ્રસંગે ખાસ બનાવવા માટે કંઈક ને કંઈક રીતે ભવ્ય આયોજન પણ કરતા હોય છે અને ઘણી વખત આ પ્રકારના કિસ્સાઓ સોશિયલ મીડિયા ઉપર પણ સામે આવી રહ્યા છે.આજે તમને બિહારની અંદર આ આવેલા કયા જિલ્લાની અંદર ગેવાલ બીજા મોહલના રહેવાસી બોલાય તો વિશે જણાવીશું.

વાસ્તવમાં બિહારના ગેવાલીબીઘાના રહેવાસી ભોલા યાદવની પુત્રીના લગ્ન થઈ ગયા છે.ભોલા યાદવને તેની પુત્રીના લગ્ન માટે છપાયેલા લગ્નના કાર્ડમાં કેટલાક ખાસ સંદેશા છપાયા છે.આ સંદેશાઓ દ્વારા તેમણે લોકોને બિહારમાં થઈ રહેલા અપરાધ અને કોરોના પ્રત્યે બેદરકારી દાખવનારા લોકોને જાગૃત કર્યા છે.ખાસ કરીને આ કાર્ડથી ભોલા યાદવે લોકોને દારૂ અંગે જાગૃત કર્યા છે.

ભોલા યાદવ ખૂબ જ સામાજિક મોટા કાર્યકર્તા તરીકે જાણીતા છે અને પોતાની દીકરીના લગ્ન પ્રસંગની અંદર ખાસ બનાવવા માટે તેમના લગ્નના કાર્ડની અંદર અનોખો સંદેશ છપાવ્યો હતો.સોશિયલ મીડિયા ઉપર આ કાર્ડની ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે અને લોકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વખાણ કરી રહ્યા છે.તમને ખાસ જણાવી દઈએ કે આ સંદેશ શું હતો અને તમને જણાવીએ.

કાર્ડ ઉપર ભોલા યાદવ એવું તો શું લખાવ્યું હતું કે તેમણે પોતાની દીકરીના લગ્નના કાર્ડ ઉપર લખાવ્યું હતું કે પ્રસંગની અંદર આવનાર તમામ લોકોએ શરાબ કે હથિયાર લાવવા નહીં અને નિશુલ્ક માસ્ક લઈને જરૂર આવું હોય તેમ જ  ભોલા યાદવે લગ્નની કંકોત્રી દ્વારા સ્પષ્ટપણે સૂચના આપી હતી કે દારૂ લાવવાની શક્ય મનાઈ છે અને દારૂ ઉપર પ્રતિબંધ થી આવોને ખૂબ વધારે ફાયદો થયો છે.

અને આ ઘટના ઉપરથી ભોલા યાદવ ની પત્નીનું કહેવું છે કે, ઘરની અંદર જ દારૂડિયો હોવાથી ઘરમાં રહેલા પરિવાર અને ખાસ કરીને બાળકોની ઉપર પણ ઘણી વખત ખૂબ જ ખરાબ અસર પડે છે.તે સમયે આસિસ્ટન્ટ કમિશનર પ્રેમ પ્રકાશે પણ જણાવ્યું હતું કે આવી રીતે લગ્નની કંકોત્રી ઉપર આ પ્રકારના સંદેશા છપાવા તે સમાજ માટે ખૂબ જ સારામાં સારું કામ છે.

16 ફેબ્રુઆરીએ ભોલા યાદવ ની દીકરી ના લગ્ન હતા અને એમણે લગ્નની કંકોત્રી ઉપર ખાસ પ્રકારનો સંદેશો અપાવ્યો હતો તેમ જ તેમના દ્વારા મહેમાનોને પણ જાણકારી આપવામાં આવી હતી અને મહેમાનો જો અત્યારે લઈને આવશે તો પ્રવેશ મળશે નહીં તેમજ ફોન કરીને મહેમાનોને આ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.

આ કંકોત્રી દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો હતો અને દહેજ મુક્ત લગ્ન પ્રસંગે તમારું હાર્દિક સ્વાગત છે તેઓ પણ સંદેશો આવ્યો હતો તેમ જ મહેમાનોની પાસે જે પણ લાયસન્સ યુક્ત હથિયાર હોય તેમણે પોતાના વાહનની અંદર જ હથિયાર રાખીને પ્રસંગમાં હાજરી આપવી તેવું પણ જણાવ્યું હતું.

ભોલા યાદવ કે જેઓ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે કંકોત્રી ઉપર ખાસ પ્રકારનો અનોખો સંદેશો છપાવીને સમાજની અંદર પ્રેરણા રૂપ કાર્ય કર્યું હતું અને આ પ્રકારના સંદેશા છપાવવાથી સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો તેમના વખાણ કરી રહ્યા છે.પ્રસંગે એને દારૂ પીને નિશાની હાલતમાં જવું તે યોગ્ય નથી અને આ પ્રસંગે પારિવારિક વાતાવરણ પણ જોવા મળે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »