અખિલ ભારતીય કોળી સમાજ ખાંભા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર ની ડેડાણ જીલ્લા પંચાયત ની દાવેદારી નોંધાવી.
અખિલ ભારતીય કોળી સમાજ ખાંભા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર ની ડેડાણ જીલ્લા પંચાયત ની દાવેદારી નોંધાવી.
ખાંભા તાલુકાના દરેક કોળી સમાજના લોકોએ કોગ્રેસ પક્ષ માથી ડેડાણ જીલ્લા પંચાયત ની ટીકીટ મળે તેવી આશાઓ રાખીને બેઠા છે ત્યારે ખાંભા તાલુકાના દરેક સમાજમાં ખભેખભો મિલાવીને સતત ગોપાલભાઈ પરમાર વર્ષો થી કામ કરી રહ્યા છે
ત્યારે કોળી સમાજ અને અન્ય સમાજના આગેવાનો માગં ઉઠી હતી કોળી સમાજ માથી ગોપાલભાઈ પરમાર ને ટીકીટ મળે તો 100 ટકા ડેડાણ સીટ નો વિજય થય શકે તેવી દરેક આગેવાનો કહેવું છે
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા