મારા મોટા ભાઇ સમાન ભરતભાઇ મકવણા સરપંચ તરીકે 4 વર્ષ પુરા કર્યા ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામની કાયા પલટ કરનાર ડમરાળા ગામ સરપંચ શ્રી ને ગામ લોકો દ્વારા ખુબ સરાહનીય કામગીરી કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યું

ડમરાળા ગામના સરપંચ ભરતભાઇ મકવાણા દ્વારા ડમરાળા ગામમાં દેવીપૂજકવાસ.મફતપરા.ધડુકશેરી.ગામપંચાયત.આગણવાડી. વાણંદશેરી.પ્લોટ વિસ્તાર. ગામના પાદર.વગેરે વગેરે સુંદર કામગીરી કરવામાં આવી ગટર.રોડ.ટીટલાઇટ.પાણી.પાયાની સુવિધાનો વિકાસ કરી ડમરાળા ગામના સર્વે સમાજના લોકોને સાથે રાખી ગામની કાયાપલટ બદલી નાખી
મારું ગામ મારો પરીવાર સમજી જરૂરિયાત વિસ્તારમાં વિકાસ કરી ગામની કાયાપલટ કરવા બદલ ગામ લોકો દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા
તેમજ ગામના દરેક સમાજના લોકોને એક પરીવાર સમજી એકતાનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ
તેમજ ખેડુતો માટે સરકાર દ્વારા મળતો લાભ અપાવવા તેમજ મજુરી કરતા તમમા લોકોને દર વર્ષે મનરેગા દ્વારા 100 દિવસ રોજગારી મળી રહે અને આર્થિક રીતે પગભર થાય તેવુ ઉમદા કામ કરતા સરપંચ ભરતભાઇની વાતોની સુગંધ આખા ડમરાળા ગામમા પ્રસરી રહી છે