સમસ્ત કોળી સમાજ અને સરતાનપર ગામનું ગૌરવ એવા નીતીન બારૈયા ઈન્ડિય નેવી ની ટ્રેનિંગ પુરી કરી ને આવતા સરતાનપર ગામના લોકો, આગેવાનો અને પરીવાર જનો દ્વારા ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું
સમસ્ત કોળી સમાજ અને સરતાનપર ગામનું ગૌરવ એવા નીતીન બારૈયા ઈન્ડિય નેવી ની ટ્રેનિંગ પુરી કરી ને આવતા સરતાનપર ગામના લોકો, આગેવાનો અને પરીવાર જનો દ્વારા ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું
આજે પ્રજાસત્તાક પર્વના દિવસે બારૈયા પરિવાર ના નિતીન બારૈયા ઈન્ડિયન નેવી ની ટ્રેનિંગ પુરી કરી ને આવતા ઉસ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું
તેમજ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ ઉપરાંત સામાજિક આગેવાન કલ હમારા ન્યૂઝ COE વલ્લભભાઈ બારૈયા એ ભત્રીજા નિતીન બારૈયા ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી