માં મોગલે કર્યો એવો ચમત્કાર કે મહીલાને લાંબા સમયથી થયેલી કૅન્સર ની ગાંઠ મટી ગઈ, જ્યારે મોગલ ધામ ગઈ ત્યાં થયું એવું કે..
ભગુડાવાળી માં મોગલ ના પરચા અપરંપાર છે. આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે.તો તેની મનોકામના પૂર્ણ થાય છે.મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.
કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે આપણી કપરા ખાતે બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છે.
મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.આ મંદિરમાં કોઇપણ પૈસાનું દાન લેવામાં આવતું નથી આ ફક્ત અન્નદાન જ સ્વીકારવામાં આવે છે અને ભક્તોને વિનામૂલ્યે અહીં સારું ભોજન આપવામાં આવે છે.થોડા સમય પહેલા એક વ્યક્તિ કબરાઉ મોગલધામમાં માં મોગલના દર્શન કરવા માટે આવ્યો હતો.
તે વ્યક્તિ રાજકોટનો રહેવાસી છે. તેમણે 5,101 રૂપિયાની માનતા હતી,તેઓએ જણાવ્યુ કે,મારી ભાભીને કેન્સરની ગાંઠ હતી એટલે મે માં મોગલની માનતા રાખી હતી,હવે તમને સારું થઈ ગયું છે.
ત્યારે મણિધર બાપુ એ કહ્યું કે, દવા કે દુવા,હું અંધશ્રદ્ધાનો વિરોધી છું,મણિધર બાપુએ કહ્યું કે 5,101 રૂપિયામાંથી અડધા અડધા રૂપિયા તમે તમારી બહેન-દીકરીને આપજો,મા મોગલે તમારી 100 ગણી માનતા સ્વીકારી છે.આ વ્યક્તિએ મણિધર બાપુ અને મોગલ માના આશીર્વાદ લીધા.
જાણો અન્ય સ્ટોરી.એક યુવકમાં મોગલના કાબરાઉ ધામે પોતાની માનતા પુરી કરવા માટે આવ્યાં હતાં તો તેને મણિધર બાપુને માનતાં 1100 રૂપિયા આપ્યા.તો બાપુએ કહ્યું કે શેની માનતાં હતી.તો યુવકે કહ્યું કે મને ગણા સમયથી છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો.મેં દવાઓ પણ લીધી પણ મને કોઈપણ જાતનો ફરકના પડ્યો.
ત્યારે મેં માં મોગલની માનતાં લીધે અને માં મોગલની માનતાં લીધી પછી તરત જ તકલીફ ઓછી થઇ ગઈ અને અત્યારે મને સારું છે.ત્યારે મણિધર બાપુ કે કહ્યું કે પહેલા દવા અને પછી દુઆ.કઈ પણ થયા પહેલા દવા લેવાની અને સાથે સાથે મા મોગલ પર વિશ્વાસ રાખવાનો જેનાથી સારું થઇ જશે.
અંધશ્રદ્ધામાં કયારેયના માનવાનું.એમાં કહીને મણિધર બાપુએ તે 1100 રૂપિયામાં 1 રૂપિયો ઉમેરીને તે યુવકને પૈસા પાછા આપ્યા જે માં મોગલે તારી માનતાં 10 ઘણી સ્વીકારી છે.આ પૈસા તારી દીકરીને આપી દેજે માં મોગલ ખુબજ ખુશ થશે. માં મોગલ તો આપનારા છે તેને તમારા રૂપિયાની કોઈ જરૂર નથી.