પાલનપુર જયૉજૅ ફિફથ કલબ ખાતેબનાસકાંઠા ઠાકોર સમાજ ક્રિકેટ બોર્ડ ઓફ ગુજરાત ના આયોજક નીતિનભાઈ ઠાકોર દ્વારા ફાયનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું
પાલનપુર જયૉજૅ ફિફથ કલબ ખાતેબનાસકાંઠા ઠાકોર સમાજ ક્રિકેટ બોર્ડ ઓફ ગુજરાત ના આયોજક નીતિનભાઈ ઠાકોર દ્વારા ફાયનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું
આ ટુર્નામેન્ટમાં મુખ્ય ઉદ્દેશ ઠાકોર સમાજનું પોતાનુ અલાયદા એક બોર્ડ બનાવી એવા ટેલેન્ટ યુવાનોને રણજીત ટ્રોફી સુધી લઈ જવાના પ્રયાસો થકી ટુર્નામેન્ટનું આયોજન કરી આજે ફાઇનલ મેચ રમાડવામાં આવી ફાયનલ મેચના અધ્યક્ષ પદે ભારતીય જનતા પાટીૅ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સાહેબ અતિથિવિશેષશ્રીઓ ભારતીય જનતા પાટીૅ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી ડાહ્યાભાઈ પીલીયાતર મહામંત્રી દિલીપભાઈ લીલાધરભાઇ વાઘેલા અનુ.
જાતિ મોરચાના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ભરતભાઈ પરમાર સબ રજીસ્ટાર લલિતસિંહ વાઘેલા ડૉ.જગદીશભાઈ ઠાકોર શિક્ષક દલજીભાઈ મંત્રી ફતાજી ઠાકોર અશોકભાઈ મહેશ્વરી અતુલભાઇ જોષી અજયઠાકોર મુકેશભાઈ દરજી શંભુજીઠાકોર સુરેશભાઈ ચોરસિયા રવિભાઈદરજી અને ઠાકોર સમાજના અગ્રણીઓ અને યુવા મિત્રો તેમજ અન્ય નામી અનામી મહાનુભાવો હાજર રહ્યા હતા
જે તમામ મહાનુભાવોને નીતિનભાઈ ઠાકોર સુરેશભાઈ ઠાકોર હરેશભાઈ ઠાકોર દ્રારા સોફો પહેરાવી સન્માન કરી ટીમયુવાનોને પ્રેરણા પૂરી પાડવા બદલ ભારતીય જનતા પાટીૅ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સાહેબે નીતિનભાઈ ઠાકોર અને એમની ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા