ઉમરાળા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતા આરોપીને પકડી પાડતી ઉમરાળા પોલીસ

ઉમરાળા પોલીસ મથકે નોંધાયેલ અપહરણના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને પકડવા પોલીસ સબ.ઇન્સ.આર.વી.ભીમાણી* માર્ગ દર્શન મુજબ ઉમરાળા.પો.સ્ટે ફ.ગુ.ર.નં, ઉમરાળા પો.સ્ટે ફર્સ્ટ ગુ.રનં ૧૧/૨૦૦૭ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬,૧૧૪ મુજબના ગુનાના કામેનો આરોપી દિનેશભાઇ ઉકેડભાઇ ઉફે નંદાભાઇ નાયક છેલ્લા ૧૫ વર્ષ થી નાસતો ફરતો હોય જે આરોપી ની તપાસમાં આજરોજ પો.સ્ટે વીસ્તારમા હતા

 

દરમ્યાન અંગત બાતમીદારો મારફતે તેમજ ટેક્નીકલ સોર્સ મારફતે હકિકત મળેલ કે આ કામેના આરોપી દિનેશભાઇ ઉકેડભાઇ નાયક રહે મુળ ઉંડા કોતરી મોટી ઝરી તા નસવાડી જી છોટા ઉદેપુર વાળો હાલ રામપરા ગામની સીમમા તાલુકો ગઢડા હોવાની હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા તેમજ ટેક્નીકલ સોર્સની મદદથી આરોપી મળી આવતા આરોપીને ગુન્હાના કામે હસ્તગત કરી COVID ૧૯ રેપીડ એંન્ટીજન ટેસ્ટ કરાવવો જરૂરે હોય જેથી આરોપી હસ્તગત કરીને પો.સ્ટે લાવી COVID ૧૯ રેપીડ એંન્ટીજન ટેસ્ટ કરાવવા જરૂરી કાર્યવાહી કરેલ છે

 

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »