વારસિયા પોલીસ સ્ટેશન ના અધીકારીઓ/કર્મચારીઓ દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા, મંગલેશ્વર ઝાંપા, ભાંડવાડા, ધૂડધોયાવાળ તેમજ ફતેપુરા વિસ્તારમાં બહોળી
વારસિયા પોલીસ સ્ટેશન ના અધીકારીઓ/કર્મચારીઓ દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા, મંગલેશ્વર ઝાંપા, ભાંડવાડા, ધૂડધોયાવાળ તેમજ ફતેપુરા વિસ્તારમાં બહોળી સંખ્યામાં શહેરના પ્રજાજનો ખરીદી કરવા સારૂ આવતા હોય, જે દરમ્યાન કોઈ મિલકત સબંધી ગુન્હો ન બને તથા સરકારશ્રીની
કોવિડ-19 માર્ગદર્શિકાનુ પાલન થાય જેની સતર્કતાના હેતુથી ફુટ-પેટ્રોલીંગ કરવામાં આવેલ અને જાહેર પ્રજાજનોને તથા વેપારીઓને કોવિડ-19 અનુસંધાને સરકારશ્રીની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન કરવા તેમજ અસામાજિક તત્ત્વો દ્વારા વેપારીજનોને કોઈ ધાક-ધમકી કે હેરાનગતિ કરવામાં આવતી હોય તો અમને રૂબરૂમાં મળી અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી.
રિપોર્ટ મુકેશ-ઍસ-વાઘેલા